Monthly Archives: March, 2020

Breaking News
0

માસૂમ બાળકીનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો

જૂનાગઢ આઠ વર્ષની માસૂમ બાળકીનાં શંકાસ્પદ કેસમાં તેના સેમ્પલો લઈ અને જરૂરી પરીક્ષણ અને તપાસ માટે સત્તાવાળાઓ દ્વારા તેને ભાવનગર મોકલવામાં આવેલ હતો અને ગઈકાલે રીપોર્ટ આવવાની પ્રતિક્ષા હતી આ…

Breaking News
0

બીલખામાં કોરોના વાયરસને લઈ પોલીસ સ્ટાફ અને ગ્રામ પંચાયત સ્ટાફ ખડેપગે : દવાનું વિતરણ કરાયું

જૂનાગઢ જીલ્લાનાં બીલખા ખાતે ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાનાં માર્ગદર્શન હેઠળ ગ્રામપંચાયતનો સ્ટાફ સતત જાગૃતિ દાખવી રહ્યો છે અને વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી વિગત અનુસાર બીલખા પોલીસ…

Breaking News
0

સોમનાથ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઈ કે. લ્હેરીનો આજે જન્મ દિવસ-અમૃત વર્ષમાં પ્રવેશ

વિશ્વ પ્રસિધ્ધ શ્રી સોમનાથ મહાદેવ મંદિરનાં ટ્રસ્ટી, સચિવ તથા ગુજરાત રાજયનાં નિવૃત મુખ્ય સચિવ પ્રવિણભાઈ લ્હેરી આજ ર૮ માર્ચે તેમની સફળત્તમ જીંદગીનાં ૭પ વર્ષ પૂર્ણ કરી ૭૬માં વર્ષમાં પ્રવેશે છે.…

Breaking News
0

ચોરવાડમાં જરૂરીયાત મંદોને વહારે આવતું વૈદ્ય પરિવાર

લોકડાઉનનાં આ કપરા સમયમાં પોતાના વતન ચોરવાડમાં રહેતા અમુક એવા પરિવારો કે જે રોજે રોજનું કમાઈ મજૂરી કરીને પેટનો ખાડો ભરે છે. તે ર૦ દિવસ કેમ કાઢશે ? આવા ગરીબ…

Breaking News
0

મજુરો – કામદારોને છુટ્ટા કરી દેનાર માલિકો વિરૂધ્ધ જરૂર પડયે ગુનો પણ દાખલ થશે : જૂનાગઢ શહેર જીલ્લા વહીવટી તંત્રની સ્પષ્ટ સૂચના

જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનની અસર વર્તાઈ રહી છે અને ર૧ દિવસનાં લોકડાઉનનો આજે ચોથો દિવસ છે આ ચાર દિવસ દરમ્યાન મોટાભાગનાં ધંધા-રોજગાર બંધ રહયા છે. આ ઉપરાંત મજૂરી કામથી માંડી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાં કોરાના વાયરસનું માર્ગદર્શન આપતા ડો. જગદીશ દવે

જૂનાગઢ જીલ્લા જેલનાં સુપરવીઝન ઓફિસર તથા જૂનાગઢ રેડક્રોસનાં સેક્રેટરી ડો. જગદીશ દવે દ્વારા જૂનાગઢ જેલમાં સુપરવીઝન કરવામાં આવેલ હતું. જેલના પદાધિકારીઓ તથા જેલનાં તબીબ સાથે, બંદીજનોને કોરોનાં વાયરસનાં ચેપથી બચાવવા…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા માસ્ક અને ઉકાળાનું વિતરણ કરાયું

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગઈકાલે પ્રમુખ મનસુખભાઈ વાજાનાં માર્ગદર્શન મુજમ કોરોના વાયરસ રક્ષણ માટે આયુર્વેદીક અમૃત પંચ ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું. ભવનાથ પોલીસ સ્ટેશન, સી ડીવીઝન પોલીસ…

Breaking News
0

કોરોના મહામારી સંદર્ભે સ્વામીનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ દ્વારા ગરીબ વર્ગના લોકો માટે ફૂડ કીટ બનાવવામાં આવી

જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિર કુદરતી કે કૃત્રીમ આપત્તિઓમાં હમેશા લોકોને સહયોગી બની સેવાની સુવાસ ફેલાવે છે. પુર-દુષ્કાળ કે અછતના સમયે ફુડ પેકેટ બનાવવાથી માંડીને છાસનું વિતરણ કરવા સહિતનું સેવાકીય યોગદાન…

Breaking News
0

જૂનાગઢ પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરાયો

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા…

Breaking News
0

જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા જરૂરીયાતમંદ લોકો માટે ફુડ પેકેટનું વિતરણ અને ભોજન કરાવાયું

જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા જરૂરીયાતમંદ લોકો માટે ફુડ પેકેટ તેમજ ભોજન સામગ્રીની વ્યવસ્થા પણ કરવામાં આવી આવી છે. દરેક ધર્મનાં તહેવારો તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરી…

1 2 3 4 5 6 12