કોરોના વાયરસના કારણે બંધ રહેલ માર્કેટીંગ યાર્ડો શરૂ કરવા અંગે ગુજરાત રાજય સરકારની સુચના અન્વયે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ અને સુત્રાપાડા બે માર્કેટીંગ યાર્ડો આજે તા.૧૭ મીથી શરૂ કરવાની યાર્ડોના…
ગીર સોમનાથમાં જીલ્લા મથક વેરાવળની સીવીલ હોસ્પીટલમાં આવેલા કોરોના વાયરસના શંકાસ્પદ ૩ દર્દીના નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ હતા. ગઈકાલે આ ત્રણેયનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. કોરોન્ટાઈન ફેસેલીટી ખાતે…
ગુજરાત રાજય સરકારે લોકડાઉનમાંથી માછીમારી કરવા જવા માટે મુકતિ આપી છે પરંતુ ગીર સોમનાથ જીલ્લાની નવેક હજારમાંથી માત્ર ૪૩૯ જેટલી જ ફીશીંગ બોટો દરીયો ખેડી માછીમારી કરવા જવા તૈયાર થઇ…
લોકડાઉન સમયે સરકારનાં નિયમોની એસીતેસી જોવા મળી રહી છે. સીમર ગામની આસપાસ ૬ જેટલા ગામનાં લોકો અહી બેંકનાં કામકાજ માટે આવે છે. ૨૦ દિવસથી લોકો ઘર બહાર નીકળી શકતા નથી…
ભારતીય અર્થતંત્રને પુર્નઃબેઠું કરવાના એક પ્રયાસરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિભિન્ન મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી એક્ટ (મનરેગા) યોજનાઓ હેઠળના પ્રોજેકટસ પુર્નઃ શરૂ કરવાની મંજૂરી આપી છે. જાકે,લોકોએ મોઢા ઉપર…
કોરોના વાયરસની મહામારીને પગલે દેશમાં લોકડાઉન ત્રીજી મે સુધી વધારે દેવામાં આવ્યું છે. જે પ્રમાણે બુધવારે કેન્દ્ર સરકાર તરફથી આ અંગેની વિસ્તૃત ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા…
ગુજરાત રાજયનાં મોટાભાગના જીલ્લા કોરોનાની મહામારીની લપેટમાં આવી ગયા છે. એટલું જ નહી કમનસીબે આવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે વધારો જાવા મળી રહયો છે. આ બિમારીનાં ફેલાવાને રોકવા…
સમસ્ત બ્રહ્મસમાજનાં આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનની જન્મોત્સવ ઉજવણીમાં આ વખતે કોરોના મહામારી રોગને કારણે દેશહિત માટે અને રાષ્ટ્ર સેવાનાં ભાગરૂપે સરકારનાં આદેશનું પાલન કરતા શોભાયાત્રાને બદલે દરેક શ્રી પરશુરામ…