Monthly Archives: April, 2020

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં પોલીસ દ્વારા લોકડાઉનની અમલવારીનું ચુસ્ત પાલન, કડક કાર્યાવહી

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર…

Breaking News
0

કોરોના લોકડાઉનની આજે પ્રથમ માસિક વરસી : હકારાત્મક અભિગમ સાથે લોકોએ કર્યો અમલ

ચીનથી પ્રારંભ થયેલા અને વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોના વાયરસનાં જીવલેણ રોગને ભારતમાં પ્રવેશ્યાને આજે એક મહિના કરતાં વધુ સમય થયો છે. ત્યારે આ ઘાતક રોગની સંક્રમણ શક્તિ નિવારવા માટે …

Breaking News
0

લોકડાઉન દરમ્યાન કાયદાનો ભંગ કરનારાઓ સામે પોલીસની લાલ આંખ

લોકડાઉનનાં ચુસ્ત અમલ માટે જૂનાગઢ શહેર અને જીલ્લાની પોલીસ સતત કામગીરી દર્શાવી રહેલ છે. જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં…

Breaking News
0

ધાર્મિક અને શુભપ્રસંગોને બ્રેક લાગતા કર્મકાંડી બ્રહ્મદેવો મુશ્કેલીમાં

સરસ્વતીનાં…ઈન્દ્રો…સ્વાહા..નાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધ્વાન કર્મકાંડી બ્રહ્મદેવો, ગોર મહારાજનો લયબધ્ધ અને વાતાવરણને ધાર્મિક અને પ્રસન્નતાથી ભરી દેતો ગુંજારવ દોઢથી બે માસ થયાં સાભળવા મળતો નથી. તેનું ખરૂં કારણ છે કે…

Breaking News
0

લોકોની સુરક્ષા માટે ‘સ્ટે એટ હોમ’નું પાલન કરાવી જાખમી ફરજ બજાવે છે

કોરોનાનાં કહેર અને ઉનાળાનાં સખ્ત તાપ વચ્ચે પણ જાખમી ફરજ બજાવતાં જૂનાગઢ શહેર અને જીલ્લાનાં પોલીસ, પ્રેસ, આરોગ્ય, જીલ્લા પંચાયત, સરકારી હોસ્પીટલ તંત્રનાં તમામ યોધ્ધાઓને લોકો પણ દિલથી સલામો આપી…

Breaking News
0

ગિરનાર રોપવેની કામગીરી પૂર્નઃ શરૂ કરાઈ, હજુ ર૦ ટકા કામ બાકી

જૂનાગઢ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ અમુક ઉધોગો, કારખાનાઓને કામકાજ કરવાની મંજુરી મળી છે જે અન્વયે સમગ્ર સોરઠનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘‘ગિરનાર રોપ – વે’’ યોજનાનું કામકાજ ચાલું થયું…

Breaking News
0

દિવ જીલ્લામાં કોરોનાનો એકપણ કેસ ન નોંધાતા વિવિધ ક્ષેત્રમાં રાહત અપાઈ

દિવ જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાતા અનેક ક્ષેત્રોમાં રાહત આપવામાં આવી છે આ ઉપરાંત દિવમાં સ્વયંભૂ શિસ્ત લોકડાઉન દરમ્યાન જાવા મળ્યું હતું અને લોકડાઉનનાં ભંગની માત્ર ર૬ ફરીયાદો…

Breaking News
0

ભારત સરકાર દ્વારા કોરોના રોગ માટે ટેલિફોનીક સર્વેનું ખાસ આયોજન કરાયું

જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાના સંક્રમણને ખાળવા માટેનાં લોકડાઉન સહિતનાં અનેક પગલાઓ જારી કરવામાં આવેલ છે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત લોકોની કાળજી રાખવામાં આવી રહી છે અને સઘન આરોગ્ય…

Breaking News
0

જાગૃત નાગરિક તરીકે ફરજ અદા કરવા લોકોને પોલીસની અપીલ

જૂનાગઢ શહેર અને જીલ્લાભરમાં અસામાજીક પ્રવૃત્તિઓ બનતી અટકાવવાનાં ભાગરૂપે જાગૃત નાગરીક તરીકે આમ પ્રજાને ફરજ અદા કરવાની અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા…

Breaking News
0

લોકડાઉન દરમ્યાન જૂનાગઢમાં બીડી, સિગારેટ અને તમાકુનાં હોલસેલ વેપારીઓને છુટછાટ આપવા કમિશ્નરને રજુઆત

જૂનાગઢ બીડી, સિગારેટ હોલસેલ એસોસીએશનનાં પ્રમુખ ભરતભાઈ નિમ્બાર્ક, ઉપપ્રમુખ પ્રફુલભાઈ પોપટ, પ્રદિપભાઈ નિમ્બાર્ક અને એસોસીએશન દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નરશ્રીને એક પત્ર પાઠવી અને ભારપૂર્વક રજુઆત કરતાં જણાવેલ છે કે બીડી,…

1 6 7 8 9 10 32