Monthly Archives: April, 2020

Breaking News
0

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ અને હોમીયોપેથી પધ્ધતિ શ્રેષ્ઠ : ડો.મહેશ વારા

વાયરસની કોઈ દવા જ નથી અને વાયરસનો સામનો કરવા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવી એ એક જ ઉપાય છે શરીરમાં રહેલા વાયરસને મારી હટાવવો અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ…

Breaking News
0

મહારાષ્ટ્રમાં સંતોની થયેલી હત્યાનાં બનાવને ગિરનાર મંડળનાં સંતોએ વખોડી કાઢી

ગિરનાર ક્ષેત્રનાં વરિષ્ઠ સંતોએ મહારાષ્ટ્રમાં જે સાધુ-સંતોની નિર્દયપૂર્વક હત્યા કરવામાં આવી છે તેના માટે ન્યાયની માંગણી કરવામાં આવી છે. ગિરનાર મંડળનાં વરિષ્ઠ સંતો સર્વશ્રી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, અખિલ ભારતીય…

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા સેવાકીય કાર્યને એકમાસ પૂર્ણ ૪પ હજારથી વધારે ફુડ પેકેટોનું વિતરણ કરાયું

કોરોના વાયરસનાં રોગચાળા સામે ટક્કર ઝીલવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન હાલ ચાલી રહ્યું છે અને આ લોકડાઉન દરમ્યાન જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારો માટે ખુબ જ કપરી પરિસ્થિતિ હોય તેવા સંજાગોમાં…

Breaking News
0

બિલખા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે સંપૂર્ણ લોકડાઉનનું પાલન સાથે અનાજ કીટનું વિતરણ

બીલખા તેમજ આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. બીલખા પીઆઈ શ્રી માથુકયા તેમજ પીએસઆઈ શ્રી માલમનાં માર્ગદર્શન હેઠળ બીલખા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તેમજ જીઆરડીનાં જવાનો દ્વારા…

Breaking News
0

બે સાધુઓ અને તેમની ગાડીનાં ડ્રાઈવરની નિર્મમ હત્યાનાં બનાવને જૂનાગઢ શÂક્ત પૂજન સમિતિએ વખોડી કાઢ્યો

તાજેતરમાં મહારાષ્ટ્રનાં પાલઘર ખાતે શ્રી પંચ દશનામ જુના અખાડાનાં બે નિર્દોષ સાધુ અને તેમની ગાડીનાં ડ્રાઈવરની પાલઘર ગામમાં આશરે પાંચચો જેટલાં લોકોએ લાકડી અને પથ્થર જેવા તિક્ષ્ણ હથીયારો વડે નિર્મમ…

Breaking News
0

લોકડાઉનમાં અટવાયેલ અનેક શ્રમિકો રાશન બચાવવા માત્ર એક જ વખત થોડું ભોજન લે છે : રિપોર્ટ

વિવિધ સંશોધકો અને શિક્ષણવિદોના એક ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલ અહેવાલમાં લોકડાઉનના કારણે દેશભરમાં હિજરતી શ્રમિકોની કફોડી હાલત પ્રકાશમાં લાવવામાં આવી છે. સ્ટ્રેન્ડેડ વર્કર્સ એક્શન નેટવર્ક (સ્વાન) નામના ગ્રુપ દ્વારા…

Breaking News
0

લોકડાઉન દરમ્યાન કપરા સમયમાં પડખે ઉભી રહેતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાંથી પ્રવેશતા માર્ગો ઉપર કુલ ૧૧ જેટલી ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર…

Breaking News
0

ગિરનારમાં આધેડ ઉપર હુમલો કરનાર દિપડો પાંજરે પુરાયો

ગિરનાર પર્વત ઉપર ચાર દિવસ પહેલા એક દિપડાએ હુમલો કરી આધેડને ઈજા પહોંચાડી હતી. આ બનાવના પગલે ભવનાથ તિર્થ ક્ષેત્રમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયો હતો. આ દિપડાને ઝડપી લેવા વનતંત્રએ…

Breaking News
0

ગિરનારમાં આધેડ ઉપર હુમલો કરનાર દિપડો પાંજરે પુરાયો

ગિરનાર પર્વત ઉપર ચાર દિવસ પહેલા એક દિપડાએ હુમલો કરી આધેડને ઈજા પહોંચાડી હતી. આ બનાવના પગલે ભવનાથ તિર્થ ક્ષેત્રમાં ગભરાટનો માહોલ પ્રસરી ગયો હતો. આ દિપડાને ઝડપી લેવા વનતંત્રએ…

1 7 8 9 10 11 32