Monthly Archives: May, 2020

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં પાન, માવા અને બીડીના સ્ટોકની વિગત મંગાવાઈ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતભરમાં અત્યારે લોક ડાઉનનાં આ સમયગાળા દરમ્યાન ખાસ કરીને પાન, બીડી, સિગારેટની દુકાનો બંધ રહેતા તમાકુ અને બીડીના બંધાણીઓ માટે ભયંકર દુઃખના દિવસો ચાલી રહ્યા…

Breaking News
0

માણાવદરમાં સફાઈકર્મીઓ ઉપર ફૂલવર્ષા કરાઈ

માણાવદર નગરપાલિકાનાં ૧પ૦ જેટલા સફાઈ કામદારો ઉપર ફુલવર્ષા કરાઈ હતી. સોશ્યલ ડિસ્ટન્સ જાળવી મામલતદાર કચેરી, પોસ્ટઓફીસ, શાકમાર્કેટ રોડ, ન્યાયકોર્ટ તાલુકા થઈ જેલ પાસે, માણાવદર નગરનાં પ્રમુખ, ચીફ ઓફીસર તથા સ્ટાફ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં વિનામુલ્યે અનાજ વિતરણનો પ્રારંભ, રાશન મળ્યાનો સંતોષ વ્યક્ત કરતા લાભાર્થીઓ

સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી ૧,૮૦,૬૦૭ રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નોન એન.એફ.એસ.એ. અને એ.પી.એલ.-૧ કાર્ડ ધારકોને તા.૧૧ મી મે સુધી ૧૦ કિલો ઘઉં,…

Breaking News
0

દ્રઢ નિર્ધાર, લોકોનો સહયોગ, સતત દેખરેખથી અમારૂ બામણાસા ઘેડ ગામ “કોરોનામુકત” રહયું છે : ખીમાણંદભાઈ

મારૂ ગામ કોરોના મુક્ત રહે એ દ્રઢ નિર્ધાર, ગ્રામવાસીઓનો સહયોગ અને સતત દેખરેખ થી હજુ સુધી અમારૂ ગામ કોરોન મુકત રહયું છે. આ શબ્દો છે કેશોદ તાલુકાના બામણ સાથે ગામના…

Breaking News
0

કોવીડ-૧૯ લોકડાઉનમાં કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ વેરાવળ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો

ગીર સોમનાથ જીલ્લાનાં મુખ્ય મથક વેરાવળ ખાતે આવેલ ફિશરીઝ સાયન્સ કોલેજ દ્વારા કોરોના વાયરસનાં સંક્રમણનાં કારણે શેક્ષણિક કાર્ય બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા તેમના અભ્યાસક્રમને લગતા મહત્વનાં વિષયોનું માહિતીસભર જ્ઞાન…

Breaking News
0

zoom appથી સ્કૂલનાં છાત્રો ઉપર અત્યાચાર

કોરોના સંકટને કારણે લોકડાઉન જારી છે આ દરમ્યાન લોકો એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે વિડિયો કોલિંગ એપ ઝૂમ એપનો ઉપયોગ કરી રહ્યા છે. મોટાભાગની ઓફિસોમાં પણ વીડિયો કોન્ફરન્સ માટે આ…

Breaking News
0

કેશોદ માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ

લોકડાઉન શરૂ થયા બાદ સરકાર દ્વારા ખેડુતોની ખેતપેદાશોની સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોએ કરેલ નોંધણી મુજબ ક્રમ પ્રમાણે વીસ ખેડુતોને ચણાના વેંચાણ કરવા આવવા માટેની…

Breaking News
0

બાટવામાં યુવતીએ ગળાફાંસો ખાધો

બાટવા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અનિતાબેન માલદેભાઇ પરમાર ૧૯ શ્વાસની બીમારી હોય કંટાળી જઇ પોતાના ઘરે જ ગળેફાંસો ખાય લઈ મોત મીઠું કરી લીધાના બનાવને લઇ પોલીસે મોતન કંટાળી જઇ…

Breaking News
0

જૂનાગઢમાં બીડી માંગીને યુવાનને સળિયાથી માર માર્યો

જૂનાગઢમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર રહેતા યુવાન ઉપર બે શખ્સોએ બીડી માગતા ના પાડતા લોખંડના સળિયાથી માર મારી ઈજા ગ્રસ્ત કર્યાની નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ…

Breaking News
0

જૂનાગઢ પોલીસે ૪ વર્ષની બાળકીને તેના પરિવારજનો સાથે કરાવી આપ્યો મેળાપ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

1 21 22 23 24 25 29