લોકડાઉનનાં સમયમાં જેતપુરનાં કારખાનામાં મજુરોને ગોંધી રાખવામાં આવ્યા હોવાની બાતમીને પગલે સીઆઈડી ગુજરાતનાં એડીજીપી અને ભાવનગરનાં પૂર્વ એસપી અનિલ પ્રથમની સીધી દેખરેખ હેઠળ જેતપુરના સામાકાંઠા વિસ્તારના બે કારખાનામાં રેઈડ કરી…
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધમાં…
જૂનાગઢમાં લુખ્ખાગીરી બેફામ હોય ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં એપાર્ટમેન્ટમાં ફલેટ ભાડે આપવાની ના પાડતા ફલેટની ચાવી બળજબરીથી કઢાવી લઇ તેમજ અન્ય ભાડુઆતો અને ફલેટ ધારકોને ફલેટ…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લાં એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો પ્રકોપ જારી રહ્યો છે અને લોકોને ફરજીયાત ઘરમાં જ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાણી છે. આગામી દિવસો હિટવેવનાં જવાના છે તેવી…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર…
જૂનાગઢ શહેરમાં છેલ્લાં ૪ર દિવસથી લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. ગત સોમવારથી થોડી ઘણી છુટ મળતા અને જૂનાગઢનો ગ્રીનઝોનમાં સમાવેશ થયો હોય તેનાં કારણે વેપાર-ધંધા-રોજગાર માટે વેપારીઓને અને ધંધાર્થીઓને સમય…
નાના-મોટા કે ગરીબ તવંગરને ઘરની યાદ આવે ત્યારે ઘરે પહોંચે પછી જ પોતીકા લોકોને મળવાથી શાંતીનો અનુભવ થાય છે. એટલે જ કહ્યું છે કે પૃથ્વીનો છેડો ઘર. જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન…
માણાવદરમાં પોલીસે મધ્યરાત્રીનાં એક વેપારીનાં ઘરમાં રેડ કરીને રૂ.૧૧.પ૪ લાખથી વધુની કિંમતનો પાન, માવા, સોપારી, તમાકુંનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડયો હતો. માણાવદરનાં પીએસઆઈ આંબલીયા અને સ્ટાફે બહારપરા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ…
ગીર-સોમનાથ જીલ્લો કોરોના મુકત થયાના સાત દિવસ બાદ ફરી જીલ્લાના કોડીનાર ખાતે અમદાવાદથી આવેલ એક પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવતા ગિર સોમનાથ જીલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર ફરી દોડતું થયેલ છે. કોરોના…