જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ શહેર અને તાલુકા બાદ જૂનાગઢ અને માંગરોળ શહેરમાં ૧-૧ કોરોનાનો કેસ પોઝીટીવ મળી આવતા જૂનાગઢ મનપા વોર્ડ નં-૧૩ માં સમાવિષ્ટ વિસ્તાર વ્રજવાટીકા સોસાયટી, પ્રિયંકા પાર્ક-૨, વેસ્ટર્ન પાર્ક…
જૂનાગઢ જીલ્લામાં આજ તા.૧૧ મે સોમવારથી ૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી શરૂ કરાશે. આ અંગે નોંધણી નિરીક્ષક એલ.જે.સિંધવે જણાવ્યું હતું કે રાજય સરકારે ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં આવેલી…
તાલાલા પંથકનું અમૃતફળ કેસર કેરીની સિઝનનો તાલાલા માર્કેટીંગ યાર્ડમાં સોરઠનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા યાર્ડનાં ચેરમેન કિરીટભાઈ પટેલના હસ્તે જાહેર હરરાજી સાથે શુભારંભ થયો હતો. તાલાલા યાર્ડમાં પ્રથમ દિવસે ૧૦…
જૂનાગઢ જીલ્લા સહીત ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીનાં કારણે લોકડાઉનનાં ૪૭માં દિવસે ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક પરિસ્થિતી અત્યંત કફોડી બની છે ત્યારે ગુજરાત રાજય સરકાર તાત્કાલીક આવા ગરીબ અને મધ્યમ…
કોરોના વાયરસનાં પગલે જૂનાગઢ સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે ત્યારે જરૂરીયાતમંદોને સહાયભૂત થવાની ઉમદા ભાવના સાથે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૪૮…
જરૂરીયાતમંદ લોકોને સહાયભૂત થવાની ભાવના સાથે શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ દ્વારા રાહતકિટનું વિતરણ કરવામાં આવેલ છે. શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજનાં મુંબઈનાં ટ્રસ્ટીઓ તથા પ્રમુખશ્રી તરફથી રાહત કિટનાં વિતરણ માટે…
અલીરાજપુર મધ્યપ્રદેશના રામુ મોનલાઈ,ખુમસિંહ મેરડા, જોગડિયા ગાવડકર સહિતના શ્રમિકો ભેંસાણ ખાતે મેંદરપરામાં ખેતીનું ભાગીયું રાખી રોજગારી મેળવતા હતા. આ શ્રમિકો ઉપરાંત ભેંસાણના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરતા બારસો જેટલા શ્રમિકો…
સુરત જિલ્લામાં સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ તેમજ જિલ્લા જમીન દફતર નિરીક્ષક તરીકે ફરજ બજાવી હાલ નિવૃત થઇ કેશોદમાં રહેતા વિઠ્ઠલભાઈ ડોબરીયાએ ગ્રામ સ્વચ્છતા મિશન ઉપાડયું છે.તેમણે કેશોદ અને માંગરોળના ૬૨ ગામડા…
જંગલ વિસ્તારમાં સિંહોની રંજાડ કરી તેનો વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરનાર બે શખ્સોને વન વિભાગે ઝડપી લઇ વેરાવળ કોર્ટમાં રજૂ કરતા રીમાન્ડ મંજુર થયેલ છે. વેરાવળ તાલુકાની હદમાં વિશાલ…
કોરોના જેવી મહામારીનો સામનો જૂનાગઢ સહિત સમગ્ર દેશ અને વિશ્વનાં દેશો પણ કરી રહ્યાં છે. કોરોનાથી બચવા અને આ બિમારીને મૃતપ્રાય કરી નાંખવાનાં શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.…