Monthly Archives: May, 2020

Breaking News
0

કેશોદ તાલુકા સરપંચ યુનિયને ખેડૂતોને મુદ્દે ડેપ્યુટી કલેકટરને આપ્યું આવેદનપત્ર

હાલમાં કોરોના વાયરસની ગંભીર સમસ્યા ઉદભવી હોય, જેમાં ખેડૂતોને ખેતીવાડી પાક ધિરાણ લોન નવા જુની કરવાની થતી હોય, જેથી તમામ બેંકોમાં ખેડૂતોની ખુબ જ મોટી લાઈનો જોવા મળે છે. જેથી…

Breaking News
0

દ્વારકા તાલુકાનાં ફોટોગ્રાફર લોકડાઉનમાં બન્યા બેરોજગાર

દ્વારકામાં ફોટોગ્રાફી કરતા લોકો બે મહિનાથી બેકાર હોય, ઘરની ખરાબ હાલત જોવા મળી રહી છે. દ્વારકા, બેટ દ્વારકા, ગોપીતળા, નાગેશ્વર જેવા ધાર્મિક સ્થાનોમાં દેશ વિદેશથી આવતા યાત્રીઓ હાલમાં લોકડાઉનમાં મંદિર…

Breaking News
0

લેભાગુ તત્વો એક્સપાયર ડેટની ખાદ્ય વસ્તુઓ વેચે છે

ગુજરાતમાં આર્થિક ક્ષેત્રને વેગ આપવા માટે સરકારે લોકડાઉનમ ૪.૦માં નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં કેટલીક છૂટછાટો આપી છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં છૂટછાટ મળ્યા બાદ મહ્‌દઅંશે જનજીવન ફરીથી ધબકતું થયું છે. બજારો…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

જૂનાગઢ શહેર વિસ્તારમાં આજે કોરોના પોઝીટીવનો વધુ એક કેસ નોંધાયો છે. જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ આપેલી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં શિવમ પાર્ક, આદિત્યનગર ખાતે ૬પ વર્ષનાં પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ…

Breaking News
0

પોલીસ કર્મીઓ ઉપર ફુલ વર્ષા કરાઈ : પોલીસે ઈદમુબારક લખેલા માસ્ક આપ્યાં

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બિનજરૂરી બહાર…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં મુખ્ય રસ્તાઓનો ખોદકામને કારણે કચ્ચરઘાણ

જૂનાગઢ શહેરનાં મુખ્ય રસ્તાઓની હાલત ખોદકામને કારણે ખુબ જ ખરાબ બની ગઈ છે અને જ્યાંથી પણ રસ્તાઓને ડાયવર્ટ કરાયાં છે ત્યાંથી પસાર થવા માટે પણ લોકોને ટ્રાફિક સમસ્યા અને ખરાબ…

Breaking News
0

કેશોદમાં વિવાદાસ્પદ હોમગાર્ડ જવાન ગોંડલીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ

કેશોદ હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારી નિરંજન ગોરીદાસ ગોંડલીયા સનદ નંબર-૭૯૨ને જીલ્લા હોમગાર્ડ કમાન્ડર વાય.વી.ડોબરીયાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. કોવીડ-૧૯માં લાગું કરવામાં આવેલ લોકડાઉનમાં ફરજ બજાવતા હતા ત્યારે પ્રતિબંધિત વસ્તુઓની…

Breaking News
0

આમ સમાજનાં વિવિધ પ્રશ્નો અંગે જૂનાગઢ જીલ્લા સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું

જૂનાગઢ સહિત દેશભરમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. કોરોના વાઈરસની મહામારીમાં સપડાયેલા ભારત દેશમાં આર્થિક તંત્ર ખોરવાયેલું છે. શરૂઆતનાં બે તબક્કામાં તો વેપાર-ધંધા-રોજગાર બંધ હોય ખાસ કરીને તમામ વર્ગનાં…

Breaking News
0

ફ્રન્ટ લાઈન વોરિયર્સ એવા પત્રકારો માટે કોઈ પેકેજ નહીં !

જૂનાગઢ સહિત દેશભરનાં પત્રકારો, અખબાર નવેશો તેમજ ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાનાં તંત્રીશ્રીઓ, પત્રકારો, ફિર્લ્ડ વર્કરો તેમજ ન્યુઝ ચેનલ કાર્યાલય અને અખબારી કાર્યાલય સાથે સંકળાયેલા સ્ટાફ તેમજ પત્રકાર મિત્રો કટોકટીનાં કાળમાં…

Breaking News
0

જૂનાગઢમાં સામાન્ય બાબતે માર મારતાં ૧ સામે ફરીયાદ

જૂનાગઢમાં રાજીવનગર ગ્રોફેડ નજીક રહેતાં નિમેશભાઈ રાજુભાઈ ચૌહાણએ પોલીસમાં આ કામનાં આરોપી સુરા પરબત કોડીયાતર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીનાં ઘરના સભ્યો જમવા બેસવાની…

1 4 5 6 7 8 29