Monthly Archives: June, 2020

Breaking News
0

જૂનાગઢના જાણીતા રેડીયોલોજીસ્ટ ડો.કેયુર કાલરીયા કે.જે. નિદાન કેન્દ્રમાં જાડાયાં

જૂનાગઢના જાણીતા રેડીયોલોજીસ્ટ ડો.કેયુર મહેન્દ્રભાઈ કાલરીયા શ્રી ખીમજી જમનાદાસ ખત્રાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કે.જે. નિદાન કેન્દ્રમાં જાડાયા છે અને તેઓની સેવા હવે કે.જે. નિદાન કેન્દ્રમાં ઉપલબ્ધ બની છે. શ્રી…

Breaking News
0

ભારતમાં ખગોળપ્રેમીઓએ ચંદ્રગ્રહણનો અદૂભત અવકાશી નજારો નીહાળ્યો

ભારતમાં ખગોળપ્રેમીઓએ ચંદ્રગ્રહણનો અવકાશી નજારો નીહાળ્યો હતો. ખગોળપ્રેમીઓએ છાયા માદ્ય ચંદ્રગ્રહણનો અદભૂત અવકાશી નજારો નિહાળી રોમાંચીત થયા હતાં. આકાશમાં ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો પડતા તેજસ્વીતામાં ૦.૧પ એમ. ઘટાડો જાવા મળ્યો…

Breaking News
0

જિયો પ્લેટફોર્મ્સમાં સિલ્વર લેક અને તેના સાથી રોકાણકારો વધારાના રૂ.૪૫૪૬.૮૦ કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા આજે સિલ્વર લેક અને તેના સાથી રોકાણકારો જિયો પ્લેટફોર્મ્સમાં વધારાનું રૂ.૪૫૪૬.૮૦ કરોડનું રોકાણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ૪ મે,…

Breaking News
0

જૂનાગઢ મટન માર્કેટમાં સ્વચ્છતા રાખવા રજુઆત

જૂનાગઢ સ્થિત સામાજીક સંસ્થા સોશ્યલ એન્જીનીયરીંગ વેલ્ફેર એસો.સેવાનાં પ્રમુખ અને ભૂતપૂર્વ કોર્પોરેટર રજાક મહીડાએ જૂનાગઢ મનપાનાં કમિશ્નરને પત્ર દ્વારા રજુઆત કરી જણાવ્યું છે કે, શહેરમાં આવેલી શાકમાર્કેટ તેમજ મટનમાર્કેટ સહિતની…

Breaking News
0

જૂનાગઢમાં સવારે વરસાદી ઝાપટું : રસ્તાઓ ભીના થયાં

ભીમ અગિયારસનાં દિવસથી સોરઠ પંથકમાં વરસાદી હવામાન બંધાયું છે અને સોમથી શુક્રવાર સુધીમાં કયાંક હળવો વરસાદ, કયાંક કરા અને કયાંક મધ્યમ વરસાદ પડ્યો છે. આજે સવારે પુરા થતાં ર૪ કલાક…

Breaking News
0

જૂનાગઢની મહિલાને ગીફટ મોકલી હોવાનું કહી વિશ્વાસમાં લઈ રૂ.૪.૩૬ લાખની છેતરપિંડી કરતાં ૪ સામે ફરીયાદ

જૂનાગઢની એક મહિલાને ગીફટ મોકલી હોવાનું કહી વિશ્વાસમાં લઈ અને રૂ.૪.૩૬ લાખની છેતરપિંડીનો કિસ્સો બહાર આવેલ છે. આ બનાવ અંગે ૪ શખ્સો સામે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસની કામગીરી હાથ ધરી…

Breaking News
0

જૂનાગઢમાં સામાન્ય બાબતે મારામારી : ૪ સામે ફરીયાદ

જૂનાગઢનાં મેમણવાળા ખાતે રહેતાં નુરમહમદ ઈબ્રાહીમભાઈ વડોદીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અસ્પાક બોદુભાઈ, જુનેદ સાકીર બેલીમ, સાકીર રહીમ બેલીમ, તનવીર જાવીદભાઈ બેલીમ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ…

Breaking News
0

મેંદરડાનાં દાત્રાણા ગામે ઈલેકટ્રીક શોર્ટ લાગતાં યુવાનનું મૃત્યું

મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે ઈલેકટ્રીક શોર્ટ લાગતાં એક યુવાનનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે વિજય પરબતભાઈ સોલંકી પોતાની વાડીએ આવેલી ઈલેકટ્રીક…

Breaking News
0

જૂનાગઢ : ફોરવ્હીલ લેવા માટે રાખેલા રૂ.૩ લાખ લઈ નાશી જતાં એક સામે ફરીયાદ

રાજકોટ ખાતે રહેતાં સંજયભાઈ સુરેશભાઈ દાસાણીએ પોલીસમાં આ કામનાં આરોપી અજય મસરીભાઈ ઓડેદરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી તથા આરોપી બંને જણા ફરીયાદી માટે…

Breaking News
0

જૂનાગઢમાં સામું જાવા બાબતે હુમલો કરી માર મારતાં ૩ સામે ફરીયાદ

જૂનાગઢનાં જુલાઈવાડા નજીક રહેતાં મહમદહુસેન ઈબ્રાહીમભાઈ બેલીમએ પોલીસમાં આ કામનાં આરોપી રીયાજ બોદુભાઈ ખંભાતી, ઈલીયાસ હનીફભાઈ ખંભાતી, હબીબ વલીભાઈ ખંભાતી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી…

1 40 41 42 43 44 51