જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી અનલોક-૧ના પ્રારંભ સાથે અનેક પ્રકારની છુટછાટો જારી કરવામાં આવી છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ મનપાનાં કમિશ્નર તુષાર સુમેરા દ્વારા વેપારીઓને છુટછાટો સાથે જૂનાગઢમાં તાજેતરમાં જ અમલમાં…
જૂનાગઢ નજીક આવેલાં વંથલી સીમ ઓઝત વિસ્તારમાં એક ખેતરમાં સ્વિમીંગ પુલમાં ડિસ્ટન્સ જાળવવામાં આવતું ન હોય તેમજ કોવિડ-૧૯નાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની ફરીયાદનાં પગલે ગઈકાલે વંથલી પોલીસ મથકમાં…
જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી અનલોક-૧નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે અને સવારનાં જ બજારો ધમધમી ઉઠી છે અને જનજીવન થાળે પડી રહ્યું છે. કેટલીક છુટછાટો સાથે ચુસ્ત નિયમની અમલવારી પણ…
૪ તબક્કાનાં લોકડાઉન દરમ્યાન એસટીની સેવા સદંતર બંધ હતી. તેમાં ગત ચોથા તબક્કાનાં મધ્યાંતરે એસટીની લિમીટેડ સેવા સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ સરકાર દ્વારા અનલોક-૧ની માર્ગદર્શિકા…
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાંથી ગઈકાલે રવિવારનાં દિવસે એક જ દિવસમાં કોરોનાનાં ૧પ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જીલ્લાનાં કુલ ૮ અને ગિર સોમનાથનાં ૭ મળી…
માંગરોળનાં દરસાલીમાં ૪ માસ પહેલાં પ્રેમલગ્ન કરનાર દંપતીની વંથલી પાસે હાઈવે ઉપર કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી અને હત્યારાઓ નાસી ગયા હતા. જા કે પોલીસે આ બનાવમાં બે શખ્સોની…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે ભીમ અગિયારસનાં તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે આ તહેવાર એવો છે કે દર વર્ષે ઉજવવામાં આવતો હોય છે અને ખાસ કરીને રસ-પુરીનું જમણ આ દિવસે થતું…
માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવીંદભાઈ લાડાણીએ તીવ્ર આક્રોશ સાથે જણાવેલ છે કે ભાજપ સરકાર દ્વારા વિજ બીલમાં વિવિધ શુલ્ક બાદ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિજ બીલ ટેક્ષ સહીતનાં ફટકારી…
જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આશરે ૪૦ થી ૪પ વર્ષનાં અજાણ્યા પુરૂષે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પીએસઆઈ એન.કે.વાજા વધુ તપાસ ચલાવી રહ્યાં…