Monthly Archives: June, 2020

Breaking News
0

આજે ભીમ અગિયારસની શુકનવંતી ઉજવણી

જેઠ સુદ અગિયારસનાં દિવસની આજે સાદાઈથી અને ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ભીમ અગીયારસનાં આ દિવસે અગાઉનાં દિવસોમાં વરસાદ અચુક થતો હોય અને ખેડુતો વાવણી કાર્ય શરૂ કરતાં હોય…

Breaking News
0

જૂનાગઢમાં પાંચ હજાર માસ્ક અને ૧૦૦ રાશન કિટસનું વિતરણ કરાયું

જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા લોકડાઉનનાં ત્રણ તબકકા દરમ્યાન ર૧૦૦થી વધુ રાશન કિટસ જરૂરિયામંદ લોકોને વિતરણ કરાયા બાદ ચોથા તબકકામાં વધુ ૧૦૦ રાશન કિટસ દાતાઓનાં સહયોગથી સર્વજ્ઞાતિય લોકોને…

Breaking News
0

કોરોના વચ્ચે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ ૧૯૨૫૦ વિઘા જમીનમાં આગોતરી મગફળીનું કર્યું વાવેતર

સુકો મેવો બદામ ખરીદવી મોંઘી પડે છે. પરંતુ આપણી કાઠીયાવાડી બદામ તો મગફળી છે. કાઠીયાવાડી બદામથી સૌરાષ્ટ્રનું કોઈ ઘર ખાલી ન હોય, એમાંય જો નાના બાળકો મગફળીના દાણા અને ગોળનો…

Breaking News
0

ચોકી (સોરઠ) ખાતે મહિલાને છરી બતાવી છેડતી કરતાં ફરીયાદ

જૂનાગઢનાં ચોકી (સોરઠ) રેલ્વે સ્ટેશન પાસે રહેતાં એક પરીવારનાં બહેનએ પોલીસમાં આ કામનાં આરોપી વિશાલ હીરજીભાઈ કુંભાણી તથા તેની સાથેનાં બે અજાણ્યા માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે…

Breaking News
0

માણાવદર : દેશી દારૂનો જથ્થો ઝડપાયો

માણાવદરનાં સાંતલપુર ધારથી પોલીસે દેશી પીવાનો દારૂ લી. ૧૦૦, પ્લસર મોટર સાયકલ, સ્પેલેન્ડર મળી કુલ રૂ. ૪ર૦૦૦નાં મુદામાલ સાથે હાસમભાઈ ડફેરને ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર અકબરગની લાડક તેમજ…

Breaking News
0

ખંભાળિયાના કોરોનાગ્રસ્ત રહેણાંક વિસ્તારને સેનીટાઇઝ્ડ કરાયો

ખંભાળિયા શહેરના પોશ રહેણાંક વિસ્તાર રામનાથ સોસાયટીમાં રહેતા એક પ્રૌઢને શનિવારે કોરોના પોઝીટીવ હોવાનનો રિપોર્ટ સાંપડયો છે. તેના અનુસંધાને રવિવારે ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ વિસ્તારને જંતુ રહિત કરવાની કામગીરી કરવામાં…

Breaking News
0

વાવાઝોડાને પગલે દ્વારકા પંથકના બંદરો ઉપર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું

છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રના દ્વારકા સહિત નજીકના દરિયા કિનારાના ગામોમાં ભારે પવન સાથે દરિયાના મોજા ઉછળતા લોકોમાં વાવાઝોડાના ભય સાથે કુતૂહલતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગે કરેલી…

Breaking News
0

ગુજરાત રાજ્યમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ ટોલ ફ્રી ૧૯૧૬ નંબર ઉપર નોંધાવી શકાશે

ઉનાળાનાં દિવસો એક પછી એક પસાર થઈ રહ્યા છે અને હવે ચોમાસુ પણ નજીક આવી રહ્યું છે. આ વર્ષે સો ટકા ચોમાસુ થવાની આગાહીઓ કરવમાં આવી રહી છે. તો બીજી…

Breaking News
0

આજે વિશ્વ ‘મિલ્ક-ડે’

વિશ્વ દુધ દિવસને સૌ પ્રથમ ર૦૦૧માં એફએઓ દ્વારા નિયુકત કરવામાં આવ્યો હતો. પહેલી જુનનાં રોજ મોટા ભાગનાં દેશો મિલ્ક-ડેની ઉજવણી કરે છે. આ ઉજવણીનો હેતુ એ છે કે આ દિવસે…

Breaking News
0

અનલોક થતાં જ જૂનાગઢમાં સોશ્યલ ડિસ્ટન્સની ઐસી-તૈસીનાં દ્રશ્યો સર્જાયા

અનલોકનો આજથી પ્રથમ તબકકો શરૂ થતાં ૧ જુનનાં પ્રથમ દિવસે અનેક પ્રકારની છુટછાટ સાથે રાત્રીનાં ૯ વાગ્યા સુધી જનજીવન ધબકતું બની જાય તેવાં નિર્દેશો મળી રહ્યાં છે. આજે જૂનાગઢ શહેરનાં…

1 48 49 50 51