ગઈકાલે ભીમ અગિયારસનાં દિવસે મેઘરાજાએ શુકનવંતી સવારી કરી હોય તેમ જૂનાગઢ અને સોરઠ પંથકમાં કયાંક અમી છાંટણા તો કયાંક અડધોથી અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. જે વિસ્તારમાં વરસાદ થયો…
તાજેતરમાં સમગ્ર વિશ્વ કોવીડ-૧૯ની મહામારી સામં જંગ લડી રહ્યું છે જેની શરૂઆત ચીનનાં વુહાન શહેરથી નવેમ્બર-ર૦૧૯માં થઈ હતી. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરનાના કેસો દિન પ્રતિદિન વધી રહેલ છે ત્યારે ચીન…
કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી શક્તિસિંહ ગોહિલના માતુશ્રી રાજેન્દ્રકુમારીબાનું અવસાન થયું છે. જેમના અંતિમ સંસ્કાર લીમડા ખાતે કરાયા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પ્રભારી રહેલા શક્તિસિંહ ગોહિલના માતુશ્રી રાજેન્દ્રકુમારીબા હરિશશ્ચન્દ્રસિંહ…
ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૫ જેટલા પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. જે પૈકી ૩૬ દર્દીઓ અગાઉ સ્વસ્થ થઇ ગયેલ જયારે ૯ સારવાર હેઠળ હતા. જે પૈકીના તાલાલા, ઉના,…
ભાજપ અગ્રણી તથા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ-એથીકલ કમિટીનાં મેમ્બર પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે કે, જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં આ સપ્તાહમાં કોવિડ-૧૯ તથા અન્ય વાયરલ રોગનાં ટેસ્ટ કરવા માટેની લેબોરેટરી તૈયાર થઈ જશે…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં સિંહ પરીવારોની અવર જવર વધતી જઈ રહી છે અને રસ્તા ઉપર પસાર થતાં વનરાજા જાવા મળી રહયા છે. અને કોઈ કોઈ વ્યકિતઓએ વનરાજાની આ લાક્ષણીક…
ગઈકાલે ૧ જુનથી અનલોક-૧નો પ્રારંભ થતાં જ સમગ્ર રાજયમાં જનજીવન પુર્નઃ ધબકતું થયું છે અને બજારો ભરચક્ક જાવા મળી રહી છે. ગઈકાલથી જ લોકો હળવાશથી હળવા મને અને કોઈ જાતનાં…
જૂનાગઢ સહિત જીલ્લામાં કોરોના વાયરસની મહામારીનાં સંક્રમણને ખાળવા માટેનાં તકેદારીનાં પગલાં સંપૂર્ણ લેવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી સેફ રહેલાં જૂનાગઢ જીલ્લામાં ગત તા.પમીથી કોરોનાની એન્ટ્રી થયા બાદ કુલ-ર૯ જેટલાં…
જૂનાગઢ શહેરનાં મજેવડી દરવાજા બહાર ભારત મીલનાં ઢોરા વિસ્તાર સંપૂર્ણ મજુર વર્ગનો વિસ્તાર છે. આ કોરોન્ટાઈન ઝોનમાં ઘરે-ઘરે સામાજીક સંસ્થાઓ દ્વારા મદદ કરવા અપીલ કરાઈ છે. આ વિસ્તારનાં લોકોને હાલ…