જૂનાગઢ મહાનગરપાલિકાનાં ભૂતપૂર્વ નગર સેવિકા અને બ્રહ્મસમાજના અગ્રણી અને ગુજરાત સરકારનાં બાળ આયોગનાં ડાયરેકટર શ્રીમતિ આરતીબેન પરેશભાઈ જાેષી તેમજ તેમના પતિ અને સિનિયર એડવોકેટ તેમજ સૌરાષ્ટ્ર – કચ્છ બ્રહ્મસમાજનાં અગ્રણી…
જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન ડો. સુરેશ રાઠોડ, તેમના ધર્મપત્ની તેમજ પુત્ર અને પુત્રી સહિતના પરિવારજનોને કોરોના પોઝીટીવ આવતાં તેઓને સારવાર હેઠળ રાખવામાં આવેલ છે. આ સાથે જ જૂનાગઢ શહેર અને…
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ લાંબો સમય વિરામ લીધા બાદ ગઈકાલે બપોરે મેઘ સવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ વરસેલ હતો. જૂનાગઢ શહેરના અડધા વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ…
સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે પવિત્ર શ્રાવણ માસમાં આવનાર ભાવિકોને કોરોના મહામારીની સાવચેતી અને ભીડ વગર દર્શન કરી શકે તે માટે મંદિરમાં દર્શન કરવા પ્રવેશ માટે દાખલ કરેલી પાસ પ્રથા…
જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે આનંદ પાર્ક સોસાયટી ખાતે રહેતા ફરિયાદી શિલ્પાબેન ધવલભાઈ રિબડીયા (ઉવ. ૪૦) ના ઘરે પોતાના પતિ ઉપર કરજ થઈ ગયેલ હોઈ, જે કરજ ઉતારવા હવન કરવા માટે…
ગુજરાત રાજયના આદિવાસી સમાજના ભાજપના એક સાંસદ અને બીટીપીના ધારાસભ્ય સામ સામે આવી જતાં એકબીજા ઉપર આક્ષેપોનો મારો ચલાવેલ છે. સરકારી જમીનો ઉપર ધારાસભ્ય છોટુ વસાવાએ ગેરકાયદે દબાણ કર્યાનો આક્ષેપ…