વંથલીનાં મોટા કાજલીયાળા ખાતે રહેતાં અતુલભાઈ રૂપાભાઈ વઘેરાએ પોલીસમાં આ કામનાં આરોપી પોતાના દિકરા સંદિપ અતુલભાઈ વઘેરાને કામધંધો કરી ઘરમાં રૂપિયા આપવા સમજાવતા આરોપી સંદિપએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે…
જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણની સંખ્યા ઘટી હોય તેમ ગઈકાલે ૧૭ કેસ નોંધાતાં લોકો અને તંત્ર એ પણ હાશકારાનો દમ લીધો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો…
કોરોના રીપોર્ટ આવે તે પહેલા કેશોદનાં એક ૯૭ વર્ષીય વૃધ્ધનું જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ કેશોદના ૯૭ વર્ષીય વૃધ્ધની…
દેવાધિદેવ એવા ભગવાન ભોળાનાથ, શિવજીની પૂજા ભક્તિ અને મહિમા વર્ણવતા પવિત્ર શ્રાવણ માસનો શ્રાવણસુદ એકમ તા.ર૧-૭-ર૦ર૦ અને આવતીકાલે મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ શરૂ થતાં જ લોકો અને…
વિશ્વ પ્રસિધ્ધ પવિત્ર શ્રાવણ માસનાં આગમન અંગેની સોમનાથ મંદિર ટ્રસ્ટ તથા પોલીસ, એસઆરપી અધિકારીઓની-જવાનોની ખાસ મીટીંગ સોમનાથ મંદિર ખાતે ગઈકાલે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને સોમનાથ મંદિરનાં સુરક્ષા ડીવાયએસપી એમ.ડી.…
કોરોના મહામારીના કારણે લોકડાઉનની શરૂઆતથી માસ્કનો ઉપયોગ કરવાનું ફરજીયાત છે અને આ અંગે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે તેમ છતાં લોકો સરકારના આદેશ જાહેરનામાનું ચૂસ્ત પાલન કરતા નથી. ત્યારે પોલીસ…
ભારત સરકારના ખેલ મંત્રાલયનું ઉપક્રમ નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના નેહરૂ યુવા કેન્દ્ર જૂનાગઢના માણાવદર તાલુકાના સ્વયંસેવક વિશાલ ડાંગર દ્વારા માણાવદર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના અનેક સ્થળોએ…