ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહેલ છે. ગઈકાલે જીલ્લાના ગીર વિસ્તારમાં પડેલા ભારે વરસાદથી નદી-નાળામાં નવા નીરની આવક થયેલ છે. ગઈકાલે સવારથી સાંજ સુધીમાં જીલ્લામાં દોઢ…
આત્મનિર્ભરતા શબ્દ આજકાલ વધુ પ્રચલનમાં છે. કોવિડ-૧૯ને લીધે અર્થવ્યવસ્થામાં પડેલા ગાબડામાંથી ઉગરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે સૌ ભારતીયોને આહ્વાન આપ્યું. સ્વતંત્રતા આંદોલન દરમ્યાન પણ મહાત્મા ગાંધીએ સ્વાવલંબન…
ખંભાળિયામાં બે દિવસ પૂર્વે એક આધેડને પોતાની મીઠી વાતોમાં ફસાવી, બાદમાં કથિત પોલીસ બનેલા બે શખ્સો અને યુવતી સહિત આઠને પોલીસે ઝડપી લઈ, ભારે ચર્ચાસ્પદ બની ગયેલા હનીટ્રેપના આ સમગ્ર…
સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુનો વિધીવત પ્રારંભ થયો છે. જૂનાગઢ જિલ્લાનાં તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદ સંદર્ભે તાલુકા વહિવટીતંત્રના અધિકારીઓને સતર્ક રહેવા જિલ્લા કલેક્ટર દ્વારા…
કેન્દ્ર સરકારે જાહેર કરેલ આત્મનિર્ભર પેકેજનો લાભ જૂનાગઢ શહેરના રિક્ષા ચાલકોને લાભ નહીં મળતાં રિક્ષા ચાલકોમાં આક્રોશ ફેલાયો છે અને આ બાબતે રિક્ષા ચાલકો આવતીકાલે એક દિવસીય હડતાળ પાડશે અને…
ગુજરાતમાં રાજયસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના આઠ ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી પડેલી આ આઠે બેઠકો પર આગામી સપ્ટેમ્બર માસમાં ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારે કોંગ્રેસે આ આઠ બેઠકો જાળવી રાખવા એડીચોટીનું…
રાજ્યસભાની ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ દગો કરી પક્ષથી છેડો ફાડયા બાદ રાજ્યસભાની ચૂંટણીમાં સીધી રીતે ભાજપને મદદ કરી હતી. હવે આ ખાલી પડેલી આઠ બેઠકો માટે આગામી સપ્ટેમ્બર…