જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ અમરાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે રામદેપરા નજીક એક ડેલા ખાતે જુગાર અંગે દરોડો પાડતાં ૩ શખ્સોને કુલ રૂ.૬૧૧૦નાં મુદ્દામાલ સાથે…
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે. ગઈકાલે જિલ્લામાં વધુ ૧૬ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતાં સોરઠ જીલ્લા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જાષીપરાનાં ખલીલપુર રોડ ઉપર પ્રભુ પેલેસ…
જૂનાગઢ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સમાધિ પૂજન અને દત્ત મહારાજની પૂજા થઈ હતી. ગિરનાર અંબાજી મંદિરનાં મહંત મોટા પીરબાવા તનસુખગીરી બાપુએ સાદાઈથી ગુરૂપૂર્ણિમાએ પોતાના ગુરૂદેવ…
જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો વિલિંગ્ડન ડેમ છલકાઈ ગયો છે અને ઓવરફલો થઈ રહયો છે. જૂનાગઢ શહેરની જનતાને માટે ફરવાલાયક સ્થળ ગણાતું અને જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે તેવાં…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે મેઘરાજાએ મનમુકીને વરસવાની સાથે તેમનું રૌદ્ર સ્વરૂપ પણ દેખાડ્યું હતું. આ સાથે ખંભાળિયા પંથકમાં સાંબેલાધારે સાંજે બે કલાકમાં બાર ઈંચ સહિત ૨૪ ઈંચ જેટલો વરસાદ…
માણાવદર તાલુકામાં માત્ર ૪ કલાકમાં જ અનરાધાર વરસાદ વરસતાં બાંટવા ખારો ડેમનાં ૬ દરવાજા ખોલાયા હતા. ભારે વરસાદને પગલે કોડવાવ, એકલેરા, પાજાદ સહિતના ૬ ગામો વિખુટા પડી ગયા હતાં. જયારે…
જૂનાગઢનાં જાગૃત અને ગરીબોનાં બેલી તેવાં તેમજ પૂર્વ મેયર લાખાભાઈ પરમાર દ્વારા ઘણાં વર્ષોથી ગરીબોની ઝુંપડપટ્ટી સરકારનાં રેકર્ડ ઉપર કાયદેસર થાય તે માટે એક ઝુંબેશ ચલાવી રહ્યાં છે અને છેલ્લાં…