ચાતુર્માસના પ્રારંભ સાથે જ ચાર માસ દરમ્યાન ધાર્મિક તહેવારોની ઉજવણી શરૂ થશે. ચોમાસાના પ્રારંભે જ અષાઢ મહિનામાં ગૌરીવ્રત ચાલી રહેલ છે. હાલ ચાલી રહેલા ગૌરીવ્રતમાં કુંવારીકાઓ વહેલી સવારે ઉઠી અને…
માણાવદરમાં ગઈકાલે ૪ ઈંચ વરસાદ વરસી ગયો હતો. માત્ર બે કલાકમાં જ ૪ ઈંચ અનરાધાર વરસાદથી માણાવદર તાલુકાના નાકરા, નાનડીયા, સીતાણા સહિતના ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થયા હતા. એક દિવસમાં પડેલા…
કેશોદના અમૃતનગરમાં આસ્થા હોસ્પિટલની બાજુમાં આવેલ જીઈબીના ટ્રાન્સફોર્મર ઉપર ગઈકાલે બપોરે વરસાદ વરસતો હતો તે દરમ્યાન ગેલેરી, અગાસી ઉપર સુકવેલા ભીના કપડાં ટી.સી. ઉપર પડતાં શોર્ટસર્કિટને કારણે હરિ મીલ ફિડરનો…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં બાલાગામ ખાતે રહેતી એક મહિલા સાથે તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી અને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપેલ દરમ્યાન આ મહિલાનાં…
જૂનાગઢ કિરાણા મરચન્ટ એશો.નાં પ્રમુખ બિપીનભાઈ સોઢાએ દાણાપીઠના તથા કિરાણાના વેપારીઓને જાણ કરતી એક અખબાર યાદી જાહેર કરી છે જેમાં જણાવેલ છે કે હાલનાં કોરોના મહામારીનાં સમયમાં સાવચેતી અને તકેદારી…