Monthly Archives: July, 2020

Breaking News
0

ગુજરાત રાજ્યમાં હવે એક્ષપ્રેસ બસોનું કરફયુ દરમ્યાન પરિવહન થઈ શકશે

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ અનલોક-રની ગાઈડલાઈનને લઈ ગુજરાત સરકારે હવે રાજયમાં રાત્રિની લાંબા રૂટની એક્ષપ્રેસ બસોનું પરિવહન શરૂ કરવાની લીલીઝંડી આપી છે જાકે, રાત્રિના કરફયુના અમલ સાથે બસની મુસાફરી…

Breaking News
0

જૂનાગઢમાં યુવતિ ઉપર દુષ્કર્મ આચરી ૪ માસનો ગર્ભ રાખ્યાની ફરિયાદ

જૂનાગઢમાં પ્રદિપ સિનેમા નજીક રહેતી એક યુવતીને મહાશિવરાત્રીના મેળા બાદ બે શખ્સોએ દુષ્કર્મ આચરી ચાર માસનો ગર્ભ રાખી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ યુવતિને મહાશિવરાત્રીના મેળા બાદ બે શખ્સો…

Breaking News
0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.સી.કાનમીયાની વડોદરા બદલી

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચમાં ખુબ જ સુંદર કામગીરી બજાવનારા પોલીસ ઈન્સ્પેકટર આર.સી.કાનમીયાની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા ગઈકાલે બદલીનો હુકમ જારી કરવામાં આવેલ હતો. અત્રે ઉલ્લેખનીય…

Breaking News
0

૪પ બિનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની બદલી

ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે ૪પ બીનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતાં વાઢેર હિતેષકુમાર દાદુભાઈને બનાસકાંઠા ખાતે મુકવામાં આવેલ છે. #saurashtrabhoomi #media #news…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર રમતાં ૪ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ બનેસિંહ સહીતનાં સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જગમાલચોક નજીક શ્યામ સીધેશ્વર એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂ.૭૦૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી…

Breaking News
0

કેશોદ ખાતે જુગાર દરોડો : ૧૬ ઝડપાયા

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.જે.ગોહેલ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કેશોદનાં સરદારનગર સોસાયટી ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૬ શખ્સોને કુલ રૂ. ૪૮ર૭૦નાં મુદ્દામાલ સાથે…

Breaking News
0

જુનાગઢ શહેરમાં કોરોના નો હાહાકાર : એક સાથે ૨૪ કેસો ની એન્ટ્રી થતા તંત્ર દોડતુ થયુ

3 – આંબેડકર નગર 1 – ગણેશ નગર 5 – દોલપત પરા 14 – શાંતેશ્વર 1-સાઈબાબા સોસાયટી 24 પોઝિટિવ  કેસ આવ્યા (૧)જીત મનોજભાઈ કાનાબાર ઉ.વ ૧૮ બ્લોક ન.૪૦૨ આસુતોષ એપાર્ટમેન્ટ,…

Breaking News
0

જૂનાગઢમાં દારૂનાં ધંધાર્થીને ત્યાં પોલીસની રેડ, ઝડતી દરમ્યાન મંદિર નીચેથી રૂ. ૩ર.પ૩ લાખથી વધુની રોકડ મળી : તપાસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા ભૂતકાળના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ…

Breaking News
0

માંગરોળનાં પૌરાણિક મંદિરો તથા ઐતિહાસીક વાવોનું પવિત્ર જળ અને માટી અયોધ્યા મોકલાઈ

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મંદિરોની પવિત્ર જળ અને માટી એકત્રણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માંગરોળની અતિ પૌરાણીક જે નરસી મહેતાના ઈતિહાસ સાથે સંકળાયેલ ગોમતી વાવનું પવિત્ર…

Breaking News
0

પેટ્રોલ પંપનાં માલિકોએ ખેડૂતોની ઉપજ ખરીદી તેના બદલામાં પેટ્રોલ-ડીઝલ આપ્યું

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જૂનાગઢ જીલ્લા કોંગ્રેસના ચેરમેન મનીષભાઈ નંદાણીયા અને ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં થયેલ ઉપજ પેટ્રોલ પંપ ઉપર લઈ જઈ પેટ્રોલ-ડીઝલ ખરીદીને ભાવ વધારા મુદે વિરોધ પ્રદર્શન…

1 56 57 58 59 60 66