Monthly Archives: July, 2020

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં બે વ્યકિતઓ કોરોના પોઝીટીવ આવ્યા

ગીર સોમનાથ જીલ્લામાં બે વ્યકિતઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. જયારે જીલ્લામાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓએ કોરોનાને મહાત આપી સ્વસ્થ થઈ જતા રજા આપી દેવામાં આવી છે. ગીર સોમનાથ જીલ્લામાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં સિટી બસની સેવા પુર્નઃ શરૂ કરવાની પૂર્વ કોર્પોરેટર મુકેશ ધોળકીયાની માંગણી

જૂનાગઢ શહેર મનપાના પૂર્વ કોર્પોરેટર મુકેશ ધોળકિયાની એક અખબારી યાદી જણાવે છે કે જૂનાગઢ શહેરમાં છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ચાલતી સીટી બસ સેવા અચાનક મહાનગરપાલીકા દ્વારા બંધ કરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢ શહેર-જીલ્લામાં આત્મનિર્ભર યોજના-રમાં લોન લેનાર વ્યકિતઓ પાસેથી ૮ ટકા વ્યાજની માંગણી કરતી બેંકો

ગુજરાતમાં લોકડાઉન સમયે અનેક ભુલો અને અણઆવડતનું પ્રદર્શન કરનાર રાજય સરકારની હાઈપાવર કમિટીના કારણે લોકોએ ભારે હેરાનગતિ વેઠવી પડી હતી તેજ રીતે અનલોક બાદ સરકારે જાહેર કરેલા વિવિધ પેકેજની અમલવારીમાં…

Breaking News
0

ખરાબ રસ્તાનાં કારણે અજીત ગેસ એજન્સી દ્વારા ગેસની ડીલેવરી બંધ કરવાનો વારો આવશે !

જૂનાગઢ શહેરમાં અલંકાર ટોકીઝ પાસે આવેલાં અજીત ગેસ સર્વિસનાં સંચાલક દ્વારા મહાનગરપાલિકાનાં કમિશ્નરને એક પત્ર પાઠવી અને આવશ્યક સેવા એવા રાંધણ ગેસનાં સિલિન્ડરને સપ્લાય કરવા માટે રસ્તાની પડતી મુશ્કેલી અંગે…

Breaking News
0

સીસીઆઈ કપાસની ખરીદી પુર્નઃ શરૂ કરે : કિસાન સંઘ

ભારતીય કિસાન સંઘ દ્વારા જણાવાયું છે કોરોનાની મારામારીનાં સમયમાં ખેડૂતોએ પોતાની જણસનાં ભાવને લઈને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ છે. સોરાષ્ટ્ર કચ્છનાં જીલ્લામાં એવા સમયે સી.સી.આઈ.એ કપાસની ખરીદી બંધ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જુલાઈ માસમાં ઓનલાઇન ભરતી મેળાનું આયોજન થશે

હાલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા સમગ્ર દેશમાં સામાજિક અંતર જાળવવાનું જરૂરી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના તમામ રોજગાર વાંચ્છુઓને રોજગારી મળી રહે તે હેતુથી જુલાઈ મહિનામાં…

Breaking News
0

પોરબંદરનાં બળેજ ખાતે વિજળી પડતાં યુવાનનું મોત

પોરબંદરનાં બળેજ ખાતે રહેતાં પરબતભાઈ હાજાભાઈ વાઢેર ઉપર વિજળી પડતાં તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

રાજયમાં પેટા ચુંટણી માટે જાહેરનામું બહાર પાડવા તૈયારી

ગુજરાત વિધાનસભાની તાજેતરમાં ખાલી થયેલી ૮ વિધાનસભાની પેટા ચુંટણી સપ્ટેમ્બરમાં યોજવા માટેની જુલાઈમાં તૈયારીઓ પૂર્ણ કરી જુલાઈનાં અંતમાં જ જાહેરનામું બહાર પાડી શકે છે. જા કે કોરોનાને કારણે મતદાન બુથ…

Breaking News
0

ગુજરાતમાં ર૦૧૦ પછી શિક્ષણ કાર્યમાં જાડાયેલા પ્રાથમિક શિક્ષકોને ૪ર૦૦ પગાર ગ્રેડ આપવા માંગ

ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષણ સ્વિભાગમાં વર્ષ ર૦૧૦ અને તે પછી પ્રાથમિક શિક્ષક તરીકે જાડાયેલા શિક્ષકો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેઓ એમએ/ બી.એડ., એમએસસી/ બીએડ તેમજ પીટીસી સાથે…

Breaking News
0

ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા ધરમૂળથી ફેરફાર કરવા કેન્દ્ર પક્ષીય સંગઠનની યોજના

ગુજરાત કોંગ્રેસની સ્થિતિને જાતાં હાઈકમાન્ડ કંઈક ફેરફાર કરવા કમર કસી રહ્યું હોય તેમ જણાય છે. રાજયમાં આગામી સમયમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે તેને લઈને કંઈક ફેરફાર થવાની વાત વચ્ચે…

1 55 56 57 58 59 66