આજે અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશી અને કારતક સુદ એકાદશી જેને દેવઉઠી એકાદશી (દેવદિવાળી) કહેવાય આટલાં સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આજના દિવસે અષાઢ સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુ પોઢે…
જામખંભાળીયામાં મુંબઈથી આવેલા એક બ્રાહ્મણ વૃધ્ધાને પખવાડીયા પૂર્વે કોરોના હોવાનો રીપોર્ટ આવ્યો હતો. જેનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યું નિપજયું હતું. આમ કુલ મૃત્યું આંક બે થયો છે. હાલ દેવભૂમિ દ્વારકા…
ખંભાળિયા તાલુકાના જુના વિરમદડ ગામે ગઈકાલે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ દરમ્યાન બપોરે આશરે દોઢેક વાગ્યે વિરમદડ ગામની સીમ વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારનાં સભ્યો જમીને બેઠા હતા ત્યારે…
માંગરોળ મરીનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.આર.સોલંકી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માંગરોળનાં બંદર પંજાબ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં ૩ શખ્સોને જુગાર રમતાં કુલ રૂ.૩ર૬૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ તેમજ…
કેશોદનાં બાલાગામ ખાતે રહેતાં રોહિતભાઈ હરસુખભાઈ ડાકીએ પોલીસમાં એવી જાહેરાત કરી છે કે આ કામનાં મરણજનાર હરસુખભાઈ રામભાઈ ડાકીને છેલ્લાં એકાદ વર્ષથી માનસીક બિમારી હોય અને આ બિમારીના કારણે તે…
ઘણા દિવસોના અસહય બફારા બાદ મેઘરાજાએ ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકા ઉપર મુકામ કરી કડાકા ભડાકા સાથે સાર્વત્રીક એક થી બે ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.…
વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી દ્વારા તા.૨૮ જુનનાં રોજ “સંસ્કૃત સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય ઉપર વ્યાખ્યાન માળામાં છઠ્ઠું વ્યાખ્યાન યોજાયેલ હતું. આ વ્યાખ્યાનના મુખ્ય વક્તા ડો. કૃણાલ જોષીએ “પુરાણ…
વેરાવળ તાલુકાના ઇણાંજ-ઉમરાળા રોડ ઉપર રૂટમાર્કના ખાંભાના કલર કામ કરી રહેલ મજૂરને ટ્રેકટર ચાલકે હડફેટે લેતા સ્થળ ઉપર તેનું મૃત્યું નીપજતા ગમગીની પ્રસરી હતી. આ અકસ્માતની પ્રાપ્ત માહિતી મુજબ માળીયાહાટીના…
વિસાવદર તાલુકાનાં રોણીયાનેશ ખાતે રહેતાં ગોગનભાઈ માંડણભાઈ ટાપરીયાએ પોલીસમાં આ કામનાં આરોપી વનાભાઈ મામૈયાભાઈ દરબાર, સામતભાઈ વાતસુરભાઈ ટાપરીયા, રાજાભાઈ વાતસુરભાઈ ટાપરીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં…