જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત રહેલ છે અને હજુ પણ રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૦ કેસ નોંધાયા છે…
બાંટવા ખારા ડેમના ૮ દરવાજા ખોલી એક ડેમ ભરાય એટલું પાણી છોડવું પડયું હતું. રસાલા ડેમ સાઈડમાં ધોવાણ થયું થયું હતું. મટીયાણા ગામમાં ૪-૪ ફુટ પાણી ભરાયાં હતાં. માણાવદર પંથકમાં…
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાં શનિવાર સાંજથી શરૂ થયેલ મેઘસવારી રવિવારે આખો દિવસ અવિરત ચાલુ રહી હતી. જેના પગલે જીલ્લાના છ તાલુકામાં અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.…
જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ગણેશનગરના એક રહેણાંક મકાનમાં ગઈકાલે ભારે વરસાદથી પાણીના પ્રવાહમાં તણાઈને એક મગર આવી ચડયો હતો. આ અંગેની જાણ થતાં રહેવાસીઓએ ડેલીનો દરવાજાે બંધ કરી…
જુનાગઢનાં સરદારબાગ વિસ્તારમાં આવેલી નવી કલેકટર કચેરી નજીક જીલ્લા પંચાયત કચેરીની સામે આવેલા જીલ્લા પંચાયતનાં ગ્રાઉન્ડની જમીનમાંથી આજે સવારે ગરમ પાણી સાથે અચાનક ધુંમાડા નિકળવા લાગતા આસપાસનાં લોકો એકઠા થઈ…
જૂનાગઢ જીલ્લામાં દારૂ – જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબુદ કરવાનાં ભાગરૂપે જુનાગઢ શહેર પોલીસ તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ એલસીબીનાં ઈન્ચાર્જ ઈન્સપેકટર આર.કે.ગોહીલ અને…
ગૌ.વાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની ૧૩ મી માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રી જામકંડોરણા તાલુકા ખોડલધામ સમિતિ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામકંડોરણાના બસ સ્ટેન્ડ વિસ્તારમાંમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ…
તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર…
જૂનાગઢ પોલીસે હથિયાર સાથે ઝડપાયેલા એક આરોપીની પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી અન્ય પાંચ ગુનામાં પણ સંડોવણી શોધી કાઢી હતી. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસે…