Monthly Archives: August, 2020

Breaking News
0

ગુજરાત રાજ્યના ૮૦ હજાર વકીલોને આર્થિક લાભ આપવા માંગણી

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સિનિયર મેમ્બર પરેશ વાઘેલા, મુકેશ કામદાર, ગુલાબખાન પઠાણ અને રણજીતસિંહ રાઠોડે લોકબંધીને કારણે બેરોજગાર બનેલા અને આર્થિક તકલીફોનો સામનો કરી રહેલા ૮૦૦૦૦ વકીલોને આર્થિક પગભર થાય…

Breaking News
0

રાજયમાં વરસાદી માહોલ સાથે ૮૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

રાજ્યમાં ચોમાસાની મોસમ જામી છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સાથે ૮૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૨૭ મીમી એટલે કે પાંચ ઈચ, કચ્છ જિલ્લાના અંજાર…

Breaking News
0

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પસાર થવાના હતા તે રસ્તાનામાં ગાડી ઉભી રાખી બ્લોક કરનારા આરોપીઓ સામે ફરજમાં રૂકાવટની વંથલી પોલીસમાં ફરિયાદ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનો કાફલો ગઈકાલે પસાર થવાનો હોય બરાબર તે સ્થળ ઉપર ગાડી આડી રાખી રોડ બ્લોક કરી ટ્રાફીક જામ કરી તેમજ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી અને ફરજમાં…

Breaking News
0

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ૧.૮૧ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યું

કોરોનાની મહામારી વચ્ચે શિવની ભકિતના પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસ દરમ્યાન પ્રથમ આદિ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવને ૧.૮૧ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યું છે. શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે દર્શન કરવા માટે ભાવિકોએ…

Breaking News
0

દિકરીઓનાં જન્મદરને સુધારવા અને તેમનાં શિક્ષણમાં વધારો કરવા સરકારની વ્હાલી દિકરી યોજના

ગુજરાત રાજયમાં દિકરીઓનાં જન્મદરને સુધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે સરકાર કટીબધ્ધશીલ અને આજ પ્રતીબધ્ધતાને સાર્થક કરવા માટે વધુ પ્રયત્નોની જરૂરીયાત હોય રાજય સરકાર દ્વારા વર્ષ ર૦૧૯-ર૦નાં બજેટમાં વ્હાલી દિકરી…

Breaking News
0

ભાજપ પ્રમુખનાં પ્રવાસથી કાર્યકરોની બેટરી ચાર્જ થશે ખરી ?

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના ચાર દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે ત્યારે ભાજપ દ્વારા કોરોના મહામારી વચ્ચે પણ જબરા શોનું આયોજન કરવામાં આવતા જાણકારોમાં ચર્ચા જાગી છે. ભાજપના નવા…

Breaking News
0

દ્વારકા જીલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સ્વૈચ્છાએ લાભ જતા કરવા અપીલ

ગુજરાત સરકારની તા. રર-૭-ર૦૧૪ની જાેગવાઈઓ મુજબ રેશનકાર્ડથી વિતરણ કરવામાં આવતાં અનાજ એ ફકત ગરીબો માટેની યોજના છે અને ૩ કે ૪ પૈડાવાળું વાહન ધરાવતા હોય જે કુટુંબનો સભ્ય સરકારી કર્મચારી…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના કલાકારોનો પ્રાથમિક ડેટાબેઝ તૈયાર કરાશે

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ નેશનલ મિશન ઓન કલ્ચરલ મેપીંગ અંતર્ગત કલાકારોના પ્રાથમિક ડેટાબેઝ પોર્ટલમાં તૈયાર કરવાના થાય છે જેમાં દ્રશ્ય ( વાસ્તુશિલ્પ, મૂર્તિકલા/શિલ્પ, ચિત્રકલા, ફોટોગ્રાફી) પ્રદર્શન…

Breaking News
0

જૂનાગઢમાંથી વરલી ભકત ઝડપાયો

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. અનકભાઈ ભીખુભાઈ અને સ્ટાફે ગીરનાર દરવાજા નજીક જુગાર અંગે દરોડો પાડતાં વરલી મટકાનાં આંકડા લેતા એક શખ્સને રૂા.૮રપની રોકડ સાથે ઝડપી લીધેલ છે. #saurashtrabhoomi #media…

Breaking News
0

જૂનાગઢ પંથકમાં જુગારની હેલીમાં ૧ર૦ ઝડપાયા : કડક કાર્યવાહી

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. જેઠાભાઈ નાથાભાઈકોડીયાતર તથા સ્ટાફે કિરીટનગર સોસાયટી નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રૂા.૧પ૪૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ…

1 23 24 25 26 27 54