જૂનાગઢમાં આવેલી સીઆઈડી ક્રાઈમ તપાસ એકમની કચેરી ખાતે ચોરીનો બનાવ બનવા પામેલ છે. જે અંગે ડીટેકટીવ પોલીસ ઈન્સપેકટર યુ.કે.મકવાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે. સીઆઈડી ક્રાઈમ તપાસ એકમની…
ભાવનગર તાલુકાનાં શીંગવાળા ગામનાં પાયલબેન શીવાભાઈ મકવાણા (ઉ.વ.ર૧)એ સતાધાર નજીક આવેલ જાવલડી ગામે ઝેરી દવા પી જવાનાં કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે. વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી…
વિશ્વમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે કોરોના રિલેટેડ બ્લડ ટેસ્ટના મશીનનું મેડિકલ કોલેજના ઇનચાર્જ ડીન સુશીલ કુમાર અને અધિક્ષક ડોક્ટર…
આજે સર્વપીત્રી અમાસ એટલે કે ભાદરવી અમાસનાં આજનાં દિવસે દામોદરકુંડ ખાતે માનવ મહેરામણ દર વર્ષે ઉમટી પડતો હોય છે અને પિતૃઓનાં મોક્ષાર્થે તર્પણવિધિ સહીતનાં કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ આ…
જૂનાગઢ અને સોરઠ પંથકમાં પોલીસ દ્વારા ઠેર-ઠેર દરોડાની કાર્યવાહી કરી અને જુગારીઓને ઝડપી લઈ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે. સોરઠ પંથકમાં જુગારની મૌસમ પુરબહારમાં ખુલ્લી હોય તેમ…
બિલખા ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાનો આજે જન્મ દિવસ હોય તે નિમિત્તે શુભેચ્છકો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. બિલખા ગામમાં ગ્રામ પંચાયતનાં સરપંચ પદે નિયુકત થયા બાદ પ્રજાકીય પ્રશ્નને…