Monthly Archives: August, 2020

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો કરાયા

જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયાના અધ્યક્ષસ્થાને શુક્રવારે સ્થાઈ સમિતિની એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં જૂનાગઢ શહેરની પ્રજાને સ્પર્શતા વિકાસ કામો તેમજ સફાઈ-પાણી સહીતના પ્રશ્ને મહત્વના નિર્ણયો…

Breaking News
0

માણાવદર પંથકમાં પાંચ ઈંચ વરસાદ

માણાવદર પંથકમાં બે થી પાંચ ઈંચ વરસાદ પડયો છે. માણાવદરમાં અઢી ઈંચ, વડાળા, નાકરા, નાવડીયા પાંચ ઈંચ, જીંઝરી, લીંબુડા પાંચ ઈંચ, બુરી, જીલાણા ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને…

Breaking News
0

માંગરોળ બંદર ખાતે અસામાજીક તત્વો બેફામ, લઘુમતીઓ ઉપર હુમલાનો દોર યથાવત

માંગરોળ બંદર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દિવસે દિવસે બેફામ થતા જાય છે. મરીન પોલીસની મીઠી નજર અને રાજકીય માથાઓની છત્રછાયામાં અસામાજીક તત્વો દિવસે દિવસે છાકટાં બની ફરે છે. માંગરોળ બંદર…

Breaking News
0

માંગરોળમાં પીજીવીસીએલ તંત્ર રેગ્યુલર પાવર સપ્લાય પૂરો પાડવામાં સદંતર નિષ્ફળ

ભ્રષ્ટાચારમાં ખદબદી રહેલ માંગરોળ પીજીવીસીએલની ઘોરબેદરકારીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છેલ્લા એક વર્ષથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રેગ્યુલર પાવર સપ્લાય પૂરો પાડવામાં માંગરોળ પીજીવીસીએલ સદંતર નિષ્ફળ રહ્યું છે.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાંથી ર૩ શખ્સો જુગાર રમતા ઝડપાયા

ભેંસાણ તાલુકાનાં હડમતીયા ગામે ભેંસાણનાં પો.હે.કો. રામભાઈ ગોવિંદભાઈએ જુગાર અંગે રેડ કરતાં જુગાર રમતા ૮ શખ્સોને રોકડ રૂા. ૭રર૦, મોબાઈલ મળી કુલ રૂા. ૩૮રર૦નાં મુદામાલ સાથે ઝડપી લીધા છે. કેશોદ…

Breaking News
0

એસીડ પીતા જૂનાગઢની તરૂણીનું મોત

ઈંદીરાનગર ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે રહેતી હીરલબેન કમેશભાઈ વસાવા (ઉ.વ. ૧૪)એ કોઈ કારણોસર એસીડ પી જતાં મૃત્યું પામેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv…

Breaking News
0

માણાવદરનાં થાપલા ગામેથી ૧ર વિદેશી દારૂની બોટલ ઝડપાઈ

માણાવદર તાલુકાનાં થાપલા ગામનાં સાજણભાઈ ભીલાભાઈ કોડીયાતરનાં રહેણાંક મકાનમાં બાતમીનાં આધારે બાંટવાનાં પો.કો. આઝાદસિંહ મુળુભાઈએ રેડ કરતાં વિદેશી દારૂની ૧ર બોટલ કિંમત રૂા. ૪૮૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે. જયારે સાજણભાઈ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના વધુ ર૮ કેસ જાેવા મળેલ છે. ૩૪ દર્દીઓ સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરાયા છે. છેલ્લા ૪ દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાને…

Breaking News
0

જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં વરસાદી હેલી

જૂનાગઢ સહિત રાજયનાં વિવિધ તાલુકાઓમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમો, તળાવો છલકાઈ ગયા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના…

Breaking News
0

પ્રાંચીની સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું

ગીર-સોમનાથ જીલ્લાનાં યાત્રાધામ પ્રાંચી સરસ્વતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે ઘોડાપુર આવ્યું હતું અને સુવિખ્યાત માધવરાયજી તથા લક્ષ્મીજી મંદિર ૧પ ફૂટ પાણીમાં ગરકાવ થયા હતા. અને બેઠા પુલ ઉપરથી જીવનાં…

1 32 33 34 35 36 54