વંથલી તાલુકાનાં નવલખી ગામનાં દિનેશભાઈ બાબુભાઈ વાઘેલાએ તેમનાં ત્રણ સાળા વિજય દલુભાઈ, સંજય દલુભાઈ, મુકેશ દલુભાઈ (રહે. ધોરાજી) તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો વગેરે મળી કુલ પાંચ શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાનો દૌર યથાવત રહેલ છે.જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે વધુ ર૪ કેસ કોરોનાના પોઝીટીવ નોંધાયા છે. ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા પાંચ દિવસ થયા મેઘરાજાનો મુકામ છે અને અવિરત મેઘ વર્ષા થઈ રહી છે. ગઈકાલે દિવસ દરમ્યાન સતત મેઘરાજા વરસ્યા હતા અને પોતાનું હેત જૂનાગઢ અને…
જૂનાગઢ સહીત દેશભરમાં આજે તા.૧પમી ઓગષ્ટ ર૦ર૦ શનિવારના રોજ ભારતના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ધ્વજ વંદન સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્ષે જૂનાગઢ જીલ્લા…
જૂનાગઢની સરદારપરા પ્રાથમિક શાળામાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીનાં કારણે સોશ્યલ ડીસ્ટન્સ રાખી ફકત સ્કુલનાં સ્ટાફ દ્વારા ઉજવણી કરાઈ હતી. બાળકોનાં સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવેલ…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્ર અને આસપાસની વનરાજી જાણે સિંહોનું મનગમતું સ્થાન હોય તેમ અવાર નવાર અહીં જંગલના રાજા વનરાજના આટાફેરા વધી જતા હોય છે. અહીં પસાર થતા લોકોને સિંહોના…
માળીયા હાટીના તાલુકાના વડાળા ગામના ઘોઘમધોધમાં મિત્ર મંડળ સાથે નાવા જવાથી એક નવયુવાન દેવેન્દ્રન્દ્રભાઈ ભુપતભાઈ વાઢીયા સહિત ત્રણ લોકો અત્રે આવી ધોધમાં નાહતા હોય અને મોબાઈલ કેમેરા વડે ફોટા પાડતા…
તાજેતરમાં ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય જેના ભાગરૂપે જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ…
સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ દ્વારા નરેશભાઈ ગોસ્વામીનાં જન્મદિવસ નિમિત્તે શીલ ગામ મુકામે મૌની બાપુનાં આશ્રમએ વૃક્ષારોપણ તથા સ્વાગત કાર્યર્ક્મનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે હાજર આગેવાનો દ્વારા નરેશભાઈ ગોસ્વામીનું…
સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગ અને પોલીસના જવાનોની કામગીરી નોંધપાત્ર રહી છે.આવી નોંધપાત્ર કામગીરી કરનાર આરોગ્ય વિભાગના તબીબો, પેરા મેડિકલ સ્ટાફ તેમજ પોલીસ જવાનોનું સ્વાતંત્ર્ય…