ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આગામી બુધવારે જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર ચર્ચા ઉઠવા પામી છે કે, જૂનાગઢ શહેર અને જીલ્લા ભાજપ પ્રમુખ પદનો તાજ…
જૂનાગઢ જિલ્લાના માંગરોળના હુસેનાબાદ વડલી પાસે ગઈકાલેે બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયુ હતું . હુસેનાબાદ વડલી પાસે શેપા તરફથી આવતી બાઈક ચાલક…
વૈશ્વિક મહામારી કોરોનાને કારણે શિક્ષણક્ષેત્ર ભારે પ્રભાવિત થયું છે. ત્યારે યુજીસી તેમજ સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે તકેદારીના તમામ પગલા સાથે જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી તા.૨૫ ઓગષ્ટથી ૨૯ ઓગષ્ટ…
ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય જેનાં ભાગરૂપે જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર…
જૂનાગઢમાં નો પાર્કિગ ઝોનમાં કે ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્કિગ કરવામાં આવતા વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ટોઇગ કરવામાં આવી રહ્યા છે અને બાદમાં વાહન ચાલકો પાસેથી દંડ પણ વસુલમાં આવી રહ્યો…
જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં શ્રાવણ માસનાં પર્વ દરમ્યાન જુગારની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી હોય તેમ ઠેર ઠેર જુગારનાં પાટલાઓ મંડાયા હતાં. અને પોલીસ દ્વારા જગારની બદી સામે કડક કામગીરી…
ભારત દેશને આઝાદ થયાને ૭૪ માં જન્મદિનની જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરના રાજકીય, સામાજિક આગેવાનો તેમજ શહેરીજનોની હાજરીમાં કરવામાં…
૭૪માં સ્વાતંત્ર્ય દિને જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત ધ્વજ વંદન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલના વરદ હસ્તે ધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ…