પ્રધાનમંત્રીનાં મહત્વકાંક્ષી પ્રોજેકટ અંતર્ગત ગુજરાત રાજયની ‘એઈમ્સ હોસ્પિટલ’ [All india institute of medical science(AIIMS)] મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અથાગ પ્રયત્નોથી રાજકોટ શહેરને ફાળવેલ છે. જે સોૈ સોૈરાષ્ટ્રવાસીઓ માટે ગોેૈરવની બાબત છે.…
આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જૂનાગઢની ખાસ મુલાકાતે આવી રહયા છે ત્યારે ભાજપ પ્રમુખનાં સામૈયા માટેની તૈયારી પુરજાેશથી ચાલી રહી છે. અને સારો દેખાવ થાય તે…
ગુજરાતના વિકાસને નવી ઉંચાઈ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયના પાંચ મહાનગરોને દુબઈ-સિંગાપોર જેવા વૈશ્ર્વિક કક્ષાના બનાવવા માટેના મહત્વના આયોજનની જાહેરાત કરી છે જેમાં હવે આ મહાનગરો રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરા અને ગાંધીનગરમાં ૭૦…
કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાને લઈ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકોના શરીરે આ સંક્રમણની વિરૂદ્ધ એન્ટિબલેડી બનાવી લીધી છે તેમને તેના બીજી…
રાજયના ત્રણ એડવોકેટસની જજ તરીકે પસંદગી કરવાની ભલામણને ગુજરાત હાઈકોર્ટે મંજુર કરી છે. સુપ્રીમકોર્ટે કોલેજિયમની ૧૪ ઓગષ્ટે મીટિંગ મળી હતી. આ મીટિંગમાં કોલેજિયમ દ્વારા વૈભવી દેવાંગ નાણાવટી, નિર્ઝરકુમાર એસ. દેસાઈ…
બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે જાહેરાત કરી હતી કે પશ્ચિમ બંગાળ સરકાર પોલીસની કામગીરીને બિરદાવવા માટે ૧ સપ્ટેમ્બરને પોલીસ દિવસ તરીકે ઉજવશે. મમતા બેનરજીએ રાજયના સચિવાલય ખાતે યોજાયેલી એક પત્રકાર…
શ્રાવણ વદ અમાસને બુધવાર તા.૧૯-૮-ર૦નાં દિવસે શ્રાવણ માસ પૂર્ણ થશે. બુધવારે સવારે ૮ઃ૧ર કલાક સુધી જ અમાસ છે ત્યારબાદ ભાદરવા માસની એકમ તિથિનો પ્રારંભ થાય છે અને એકમનો ક્ષય હોતા…
ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રમાં રોડ માર્ગે પ્રવાસે આવવાની ગણતરીની કલાકો બાકી છે ત્યારે કેશોદ શહેર-તાલુકા ભાજપમાં રાજકીય ખળભળાટ મચ્યો છે. ગત ધારાસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી…
રાજકોટમાં આંખનાં મોતીયાનાં ઓપરેશનમાં રૂા.૩ર હજાર તેમજ દાવા ખર્ચ અને વ્યાજ સહિતની રકમ ચુકવવા વિમાકંપની અને ગ્રાહક અદાલત દ્વારા આદેશ જારી કરવામાં આવેલ છે. આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર…
ઉનાની પવિત્ર ભૂમિ ઉપર પ્રખ્યાત હીરા તળાવ પાસે આવેલ શ્રી ખેતલીયા દાદાના સ્થાનકે શ્રાવણ માસ દરમ્યાન કોરોના મહામારીથી બચવા વિશ્વના કલ્યાણ માટે મહા મૃત્યુંજય જાપ ૩૧ દિવસનો હોમાત્મક યજ્ઞનું આયોજન…