જૂનાગઢ સાબલપુર ચોકડી પાસે આવેલ સમ્રાટ વાયરીંગની દુકાન પાસેથી વિજયભાઈ ધીરૂભાઈ વાઘોરાએ પ્યાગો રીક્ષા નં. જીજે-ર૩-ડબલ્યુ-૦૦૪ર નંબરની કિંમત રૂા. ૩૦ હજારની રાખેલ હતી. જે કોઈ લોક તોડી ચોરી કરી ગયાની…
કેશોદનાં ગાયત્રી મંદિર પાસે રહેતા મહમદભાઈ આદમભાઈ બલખીયાને ઘણા સમયથી શ્વાસની બિમારી હોય જેનાથી કંટાળી સેલફોર્સનાં ટીકડા ખાઈ જતાં તેમનું મૃત્યું થયેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…
અતિવૃષ્ટિ ના કારણે આજે બપોરે 2 વાગ્યા થી રાજ્યના કુલ 393 રોડ રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં 16 સ્ટેટ હાઇવે, 18 અન્ય માર્ગ ઉપરાંત પંચાયત હસ્તકના સૌથી…
એક દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ.. જિલ્લામાં બે થી અડધો ઈંચ વરસાદ… 12 કલાકમાં ધોધમાર વરસાદ… માંગરોળ, વિસાવદરમાં 2 ઈંચ વરસાદ… કેશોદ, મેંદરડા અને માળિયામાં દોઢ ઈંચ અને વથલીમાં…
વિસાવદરના લીમધ્રા ગામે યુવક તણાયો બંદુકયા નદીના વહેણમાં તણાઈ ગયો ગ્રામજનો દ્વારા હાથ ધરવામાં આવી શોધખોળ શોધખોળ દરમિયાન યુવકનો ન લાગ્યો કોઈ પત્તો યુવકને શોધવા જુનાગઢ થી ફાયર બ્રિગેડની ટીમ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાનાં વધુ ૩૪ કેસ નોંધાયા છે. કોરોનાનું સંક્રમણ હજુ પણ અટકવાનું નામ લેતું ન હોય તેમ રોજબરોજ કોરોનાનાં કેસ નોંધાતા હોય લોકોએ સેનીટાઈઝેશનની વધુને વધુ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં સાતમ અને જન્માષ્ટમીના દિવસથી વરસાદ વરસવો શરૂ થયો હતો અને આજ સુધીમાં અડધાથી ચાર ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે. જાે કે, ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધો…
તાજેતરમાં જ નિમણૂંક પામેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આગામી બુધવારે ગિર સોમનાથ અને જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. જૂનાગઢ શહેર ભાજપ અને જીલ્લા ભાજપ દ્વારા સી.આર. પાટીલના…