પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જિલ્લા કલેકટરે જગત મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડીડીઓ, ડીવાયએસપી તેમજ દેવસ્થાન સમિતિના સ્ટાફ જાેડાયો હતો. કોરોનાના કેસ સતત નોંધાતા રહે છે…
ખાણીપીણી બાબતે રંગીલા રાજકોટીયન્સની તોલે કોઈ ન આવે તે વાત હવે ગુજરાતમાં પ્રસ્થાપિત થઈ જવા પામી છે. વડાપાંઉ હોય કે પછી બર્ગર, સીઝલર હોય કે પછી રીંગણાનો ઓળો અહીં મનભાવતી…
ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામે બતક આકારનું ચિભડું ઊગ્યું છે. ચોમાસાની ઋતુમાં ચીભડાંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં એક ચિભડું બતક આકારનું જોવા મળતા લોકો આશ્ચર્યચકીત થઈ ગયા હતા. #saurashtrabhoomi…
માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પવિત્ર શ્રાવણ માસના સોમવાર દિવસે કામનાથ મહાદેવના સાનિધ્યમાં ઉકાળો અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતું. સમગ્ર દેશમાં દિવસેને દિવસે કોરોના વાયરસનું સંક્રમણ વધી…
જુનાગઢના એડવોકેટ સ્વ. પરેશભાઇ જાેષી બાદ તેમના ભાઇ જનકભાઇ જાેષીનું પણ કોરોનાને કારણે નિધન થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. જુનાગઢ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ અને એડવોકેટ પરેશભાઇ જાેષી તેમજ તેમના…
ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે ફરી વખત કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ ૧૬ જેટલા પોઝીટીવ કેસો આવેલ છે. જેમાં ૧૬ પૈકી ૧૩ કેસો ફકત જીલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાંથી આવ્યા છે.…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત રહી છે અને રોજબરોજ કોરોનાના કેસ નોંધાઈ રહેલ છે ત્યારે જૂનાગઢના અગ્રણી બિલ્ડર અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સભ્ય દ્વારા જૂનાગઢ શહેરના વિવિધ…
મેઘરાજા આખરે માંગરોળ ઉપર મહેરબાન થયા છે. વહેલી સવારે બે કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસતા દિવસોથી મીટ માંડી બેસેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. દિવસ દરમ્યાન મેઘાડંબર વાતાવરણ વચ્ચે…