જૂનાગઢ શહેરની પ્રજા પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નોથી પીડાઈ રહી છે. રસ્તા, પાણી, લાઈટ, ગટર સહિતનાં અનેક પ્રશ્નો આ શહેરની જનતાને મુંઝવી રહયા છે. અને વિકાસની બહુ મોટી વાતો સતત થયા…
જૂનાગઢ સક્કરબાગ ઝૂ નવાબી સમયનું છે. તેમાં શાકાહારી, માસાહારી અને તૃણભક્ષી પ્રાણીઓ તેમજ વિવિધ દેશ-વિદેશનાં પક્ષીઓ છે. આ દેશ-વિદેશનાં પ્રાણી-પક્ષીઓને જાેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ સક્કરબાગ ઝૂ ખાતે આવે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચોમાસાની સિઝન હજુ પૂર્ણ નથી થઈ ત્યારે સરેરાશ કરતાં વધુ વરસાદ પડી ગયો છે. મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ આજે જૂનાગઢ શહેરમાં વરાપ દેખાઈ રહેલ છે.…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને જુગાર સહિતની પ્રવૃત્તિ ઉપર પોલીસની વ્યાપક દરોડા પાડવામાં આવેલ છે અને…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં રીક્ષા ચોરીનાં બનેલા બનાવોમાં સંડોવાયેલા એક શખ્સને ગઈકાલે જૂનાગઢની એલસીબી પોલીસે ઝડપી લઈ અને તેની ઉંડાણપૂર્વકની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પકડાયેલા શખ્સ પાસેથી કુલ…
તાજેતરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ૩૪ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમીક શિક્ષણાધિકારીની સામુહિક બદલી કરવામાં આવતા જૂનાગઢ જિલ્લાના શિક્ષણાધિકારી એન.કે.મકવાણા નર્મદા ખાતે બદલી થતા તેમની જગ્યાએ રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયની…
ખંભાળિયા શહેરમાં છેલ્લા બે માસના સમયગાળા દરમ્યાન પાન- મસાલાની ત્રણ દુકાનોમાં ચોરી થયાના બનાવ બે દિવસ પહેલા પોલીસ ચોપડે નોંધાયા હતા. આ ગુનામાં એલ.સી.બી. પોલીસે મુખ્ય આરોપી એવા સલાયાના ભડેલા…
લોકડાઉન બાદ હાલ ગુજરાતમાં ઘણા બધા શુટિંગ શરૂ થઈ ગયા છે, જેમાં પ્રથમ વેબ ફિલ્મનું શૂટિંગ જય વ્યાસ પ્રોડક્શન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જય વ્યાસ પ્રોડક્શન બેનરની આ પ્રથમ…
માંગરોળ સ્થાનિક સમસ્ત ફકીર સમાજની વાર્ષિક મીટીંગ યોજાઈ હતી જેમાં સદર તરીકે હાજી સતારશા રહીમશા બાનવા, પ્રમુખ તરીકે ફકીર સમાજના યુવા નેતા બાનવા ઇશમાઈલશા દાદા શાની બિનહરીફ પ્રમુખ તરીકે નીમણુંક…