ગુજરાતમાં કોરોનાના કુલ ૧૬૩૮૯ એકિટવ કેસ થયા છે તો મૃત્યુઆંક પણ ૩૨૪૭ થયો છે. જયારે કોરોનાનો કુલ આંકડો ૧૧૬૩૪૫ થયો છે. કોરોનાના સંકટ વચ્ચે પહેલા લોકડાઉન અને હવે અનલોક જાહેર…
વેરાવળમાં એક માસ પૂર્વે લાટીનો વ્યવસાય કરતા વેપારી યુવક સાથે અકુદરતી હરકત કરાવી વિડીયો ઉતારી લઇ રૂા.૭ લાખની માંગી હતી. જો ખંડણી રકમ નહી આપ તો વિડીયો વાયરલ કરવાની ધમકી…
* ભારતમાં જન્મેલા તમામ નાગરીક માટે રહેઠાણ (મકાન), પાણી રોડ, લાઈટ, સ્કુલ, દવાખાનું (સારવાર કેન્દ્ર), જેવી પ્રાથમિક સુવિધાઓ જે સરકારે પુરી પાડવી. * તમામ નાગરીકોને નાતજાતના ભેદભાવ વગર તેનો સંપૂર્ણ…
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદની વહીવટી કામગીરી કેશોદ નગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા કરવાની જવાબદારી મામલતદાર કચેરી દ્વારા આદેશ કરી સોંપવામાં આવી હતી. છેલ્લાં દોઢેક મહિનાથી શની-રવી અને જાહેર…
ઓખા મંડળના વિશ્વ વિખ્યાત બેટ દ્વારકાના હનુમાન મંદિરના મહંતનું ગઈકાલે બુધવારે બીમારી સબબ સારવાર દરમ્યાન નિધન થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ બેટ -દ્વારકા ખાતે સ્થિત હનુમાન દાંડીના વિશ્વવિખ્યાત…
લદાખમાં ચીનની ઘૂસણખોરીના પ્રયાસોનો સમાચાર સતત આવી રહી છે. પરંતુ સરકારે બુધવારે સંસદમાં નવો ખુલાસો ફેંકતા કહયું કે, ભારત-ચીન સરહદ ઉપર છેલ્લા ૬ મહિનામાં કોઈ ઘૂસણખોરી કરીનથી.સંસદના ત્રીજા દિવસે ગૃહ…
લદ્દાખમાં પેંગોંગની આજુબાજુ ભારતે ચીનની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા ઉપરાંત મહત્વનાં શિખરોમ ઉપર કબજાે પણ કરી લીધો છે. અહી પીછેહઠ થયા બાદ ચીનનાં સૈનિક લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(એલએસી)નાં બીજા વિસ્તારમાં તેની…
ચીન સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે હાઈએલર્ટ ભારતીય નેવીએ પોતાનાં મુખ્ય થિયેટર સ્તરીય અભ્યાસ ટ્રોપેકસની તૈયારી શરૂ કરી દીધી છે જે આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાશે. ટોચનાં સૂત્રો અનુસાર તૈયારી જાેર-શોરથી…