Monthly Archives: September, 2020

Breaking News
0

જૂનાગઢનાં પર્યટનસ્થળ વિલિંગ્ડન ડેમ સાઈટની કંગાળ હાલત સુધારી નેચર સાઈટ તરીકે વિકસાવવા માંગણી

જૂનાગઢના મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતીએ ગુજરાત રાજયના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાને એક પત્ર પાઠવી જૂનાગઢનાં વિલિંગ્ડન ડેમ સાઈટની કંગાળ હાલત અંગે માહિતગાર કરી અને તેને નેચર સાઈટ તરીકે…

Breaking News
0

રાજકોટ જિલ્લાનું અને વિંછિયા તાલુકાનું છેવાડાનું ગામ ગઢાળા ‘નલ સે જલ’ યોજના દ્વારા બન્યું પાણીદાર ગામ

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સૌથી છેવાડાના ગામ ગઢાળા ખાતે ‘નલ સે જલ’ અન્વયે વાસ્મો દ્વારા રૂા.૨૧,૫૪,૨૬૯ના ખર્ચે તૈયાર થયેલ ગામના તમામ ૩૨૭ ઘરો સુધી ઘરે-ઘર નળ દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાનું…

Breaking News
0

જૂનાગઢનાં સરગવાડામાંથી ૬૩ પેટી વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના અંતર્ગત રીડર પીઆઈ કે.કે. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પો.હે.કો. ગીરીરાજસિંહ વાઘેલાને બાતમી મળતાં સરગવાડા ગામે ભાવેશભાઈ રબારી, નિલેશભાઈ રબારી, ભુપત રબારી, અનીલ મરાઠા અને…

Breaking News
0

શક્તિ ચેરિટેબલ દ્વારા પોલીસ કોન્સ્ટેબલને સન્માનીત કરાયા

આશિષભાઈ એમ. રાવલની યાદીમાં જણાવ્યા અનુસાર કોરોના મહામારીના ૪૦ દિવસના લોકડાઉન દરમ્યાન ભવનાથ ઝુંપડપટ્ટીમાં જરૂરિયાત મંદોની સાથે ભવનાથ સ્થિત સનાતન ધર્મશાળામાં આવતા કોરોનાના દર્દીઓને ભોજન તથા દવાઓ આપવા જતા ત્યારે…

Breaking News
0

આજે હિન્દી દિવસ ! ડિજીટલ યુગમાં હિન્દીનો ડંકો

૧૪ સપ્ટેમ્બરને વિશ્વ હિન્દી દિન તરીકે ઉજવવામાં આવે છે. એક રીપોર્ટ મુજબ ડીજીટલ યુગમાં હિન્દી ભાષાને સૌથી વધુ ફાયદો થયો છે. ૨૦૧૬માં રાષ્ટ્રભાષા વાચનાર વર્ગ ૫.૫ કરોડ હતો. જે ૨૦૨૧…

Breaking News
0

દ્વારકા વિસ્તારમાં મેઘરાજાનું ફરી આગમન થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાદરવા માસનાં અંતિમ દિવસોમાં ફરી વખત મેઘરાજાનું આગમન થતા સર્વત્ર લીલા દુષ્કાળથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે દ્વારકામાં ફરી વખત વધુ બે ઈંચ જેટલો વરસાદ ખાબકી…

Breaking News
0

દ્વારકાધીશનાં ભકતો માટે આનંદો

દ્વારકાધીશનાં ભકતો માટે ખુશીનાં સમાચાર પ્રાપ્ત થયેલ છે. જગતમંદિરમાં થતી આરતીમાં ભકતોને જવા માટે પ્રતિબંધ હતો તે ઉઠાવી લીધેલ છે. હવેથી ભકતો જગતમંદિરમાં થતી સવારની બે તથા સાંજની બે એમ…

Breaking News
0

દ્વારકા : સાંસદ પુનમબેન માડમનું કાર્યાલય ખુલ્લુ રહેશે

૧૪મી સપ્ટેમ્બર -ર૦ર૦થી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહયુ છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પુનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે. તા.૧૪-૯-ર૦ર૦ થી તા.૧-૧૦-ર૦ર૦ સુધી ચોમાસુ સત્ર દરમ્યાન કામકાજના દિવસોમાં…

Breaking News
0

કેશોદની કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ખાનગી ડોક્ટરો પાસે ઈલાજ કરાવતાં વિચારજાે

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી કાબુમાં લેવા માટે સ્થાનિક કક્ષાએ ખાનગી હોસ્પિટલમાં કોવીડ-૧૯ હોસ્પિટલ શરૂ કરી ધારાધોરણ પ્રમાણે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા વ્યક્તિઓની સારવાર કરવાની મંજુરી આપવામાં આવી છે. જીલ્લા…

Breaking News
0

કોરોના કેસ વધતા આવતીકાલથી ગોંડલમાં ૮ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

ગોંડલ કોરોના હોટસ્પોટ બન્યું છે અને પોઝીટીવ કેસ એક હજારને પાર કરી ચુકયો હોય, મૃત્યુંદર પણ ચોંકાવનારો હોય શહેરનાં વેપારી આગેવાનો, મહામંડળ, વિવિધ સામાજિક સંસ્થાઓ, નગરપાલિકાનાં પદાધિકારીઓ તથાં પ્રબુધ્ધજનોની ટાઉનહોલમાં…

1 49 50 51 52 53 86