Monthly Archives: October, 2020

Breaking News
0

જૂનાગઢના હાઉસીંગ બોર્ડમાં જુગાર રમતા મહિલા સહીત ૧૧ શખ્સો રૂા. ૯૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

જૂનાગઢના હાઉસીંગ બોર્ડના એમ-રપ, બ્લોક નં. ૯રરમાં પોલીસે જુગાર દરોડો પાડી પાંચ મહિલા સહિત ૧૧ને જુગાર અંગે અટકાયત કરી અને રૂા. ૯૬,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ જુગારધારા કલમ ૪,…

Breaking News
0

પ્લાસવા ગામેથી ૬.૬૭ લાખની ખનીજચોરી ઝડપાઈ, બે સામે ફરીયાદ

જૂનાગઢ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના રોયલ્ટી ઈન્સ્પેકટર હિરેન પી. ચંડેરાએ રમેશભાઈ નાથાભાઈ રાઠોડ તથા હસમુખભાઈ અમુભાઈ નાથપરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓ દ્વારા તેમજ…

Breaking News
0

જૂનાગઢમાંથી ૧૬ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. ડાયાભાઈ કાનાભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે લેપ્રેસી હોસ્પિટલ નજીક હનીફ ઈમ્તીયાઝના મકાનની પાછળનાં ભાગે આવેલ અવાવરૂ ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૬નો મુદામાલ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૯ કેસ નોંધાયા, સાજા થયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૯ કેસ નોંધાયા હતા અને ૩૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧ર, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૭ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢ શહેરને સુંદર રસ્તા આપવાનો મેયરનો નિર્ધાર

જૂનાગઢ મહાનગરપાલિકાનું મેયર પદ ધારણ કર્યા બાદ સોરઠી મહાનગર શહેરની જનતાને વિકાસ કાર્યોની ભેટ આપી તેમજ લાઈટ, પાણી રસ્તા સહિતનાં પ્રશ્ને સુખદ નિવારણ અને સારી સુવિધા આપવાનું સ્વપ્ન સેવ્યું હતું…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનું નવતર અભિયાન : રસ્તાના કામ અંગેની તમામ વિગત જાહેર કરતું બોર્ડ લગાવાયું

જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ અને તેમની ટીમ તેમજ કમિશ્નર તુષાર સુમેરા, પદાધિકારીઓ, સાધુ-સંતોની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરનાં તમામ રસ્તાઓને સુંદર બનાવવાનાં અભિયાનનો પ્રારંભ થયો છે. આ સાથે જ જૂનાગઢ કોર્પોરેશન…

Breaking News
0

કેશોદમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

નરેન્દ્ર મોદી વિચાર મંચ યુવા શાખા કેશોદ શહેર ટીમ દ્વારા કોરોના મહામારીનો સામનો કરવા માટે વિઠ્ઠલભાઈ ડોબરીયાના સહયોગથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વોર્ડ નંબર ૯માં કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ જિલ્લા…

Breaking News
0

જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના માટેની તૈયારી

શકિતની આરાધનાનાં પર્વ નવરાત્રી આડે ગણતરીના દિવસો જ બાકી રહયા છે. માતાજીની પૂજન- અર્ચન – આરતીનાં કાર્યક્રમો માટે ભાવિકોમાં આસ્થા જાેવા મળી રહી છે. નવરાત્રી દરમ્યાન રાસ, ગરબાના કાર્યક્રમો દરવર્ષે…

Breaking News
0

દામોદર કુંડ ખાતે રપ૧ ચુંદડી ઓઢાડી મનોરથ કાર્યક્રમ યોજાયા

રાધા દામોદરરાયજી મંદિર ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા અધિક માસ નિમિત્તે દામોદર કુંડ ખાતે ચુંદડી ઓઢાડવાનો મનોરથ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દામોદર કુંડે રપ૧ ચુંદડી ઓઢાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં…

Breaking News
0

પુરૂષોત્તમ માસની અષ્ટમીનાં દ્વારકાધીશ જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો

યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં પુરૂષોત્તમ માસમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઉજવાતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ વદ-૮નાં રોજ જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવામાં આવે છે તે અનુસાર…

1 55 56 57 58 59 87