વેરાવળના રહેવાસીએ સોલાર ફીટ કરાવવા માટે કંપનીને આશરે એકાદ વર્ષ પહેલા રૂા.દસ હજારનો ચેક આપેલ હતો. ત્યારથી દઇ આજસુધી કંપની દ્વારા કોઇ જવાબ ન મળતો હોવાથી અંતે છેતરાયાના અહેસાસ સાથે…
વેરાવળ શહેરના ભાલકા વિસ્તારમાં પોતાનો પ્લોટ જાેવા ગયેલા શીખ પરીવારના સભ્યો ઉપર તેના જ પરીવારજનોએ તલવાર અને પાઇપ વડે જીવલેણ હુમલો કરેલ હતો. આ મારામારીની ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૩,…
વંથલીના ધણફુલીયા ગામની સીમમાં એક તરૂણીને ફાડી ખાધા બાદ વન વિભાગ સિંહોને પકડવા કવાયત કરી રહયા હતા. તે દરમ્યાન ગઈકાલે સવારે મેંદરડા પાસેથી બે સિંહો પાંજરામાં સપડાતા તેને ચકાસણી માટે…
કચ્છની બારહી ખારેકમાંથી બનતા પ્રવાહી ગોળનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદહસ્તે આકર્ષક પેકીંગ સાથે લોંચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ ખેતી પાકોનું મુલ્યવૃધ્ધી કરતા વેલજીભાઈ ભુડિયાને અભિનંદન આપતા જણાવ્યું…
જેનો દર્દીલો અવાજ જુની પેઢી તેમજ નવી પેઢીનાં લોકોને આજનાં દિવસે પણ સાંભળવો ગમે તેવા કણર્પ્રિય અવાજનાં માલીક અને હિન્દી ફિલ્મ જગતમાં વર્ષો સુધી પોતાનાં કંઠનાં જાદુથી અનેક લોકપ્રિય ગીતોની…
જૂનાગઢ શહેરમાં આવેલ બીએએમએસ સરકારી કોલેજમાં અભ્યાસ કરીને સંધી-મુસ્લિમ સમાજની તેજસ્વીની વિધાર્થીની ડો.નિદા હાસમભાઈ જુણેજાએ બીએએમએસ ફાયનલ ઈયરમાં ૭૩ ટકા મેળવીને ડોકટર બનવાની સાથે ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરતા સમગ્ર મુસ્લિમ…
કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વના દેશોને ઝકડી લીધેલ છે. આ દરમ્યાન કોરોનાની રસી શોધી કાઢવામાં આવી છે અને રસીકરણ થઈ રહયું છે. દરમ્યાન વંથલીનાં ડો.પટેલ પ્રભાકરભાઈ અશોકભાઈ ભુત કે જેઓ…