વર્ષ ર૦ર૦ની છેલ્લી એવી મિથુન ઉલ્કા વર્ષાની સુંદર આતશબાજી ૧૩-૧૪ ડિસેમ્બરની મધરાત્રે જાેવા મળવાની હોઈ ખગોળ શોખીનો રોમાંચિત થઈ ઉઠયા છે. દર વર્ષની જેમ આ વખતે પણ મિથુન રાશીની ઉલ્કા…
સમગ્ર વિશ્વમાં કોરોના કહેર છે અને પડતામાં પાટુ સમાન કમોસમી વરસાદથી લોકોને વધુ આપત્તિ આવી છે. ત્યારે એસજીવીપી ગુરૂકુલના યુવાનો દ્વારા ગુરૂકુલ દ્રોણેશ્વરમાં મચ્છુન્દ્રી કાંઠે બિરાજમાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને…
વિશ્વભરનાં બાળકો ફિલ્મમેકર તરીકે પોતાની પ્રતિભા બતાવી શકે છે અને બાળકો સિનેમા જાેવાનો આનંદ માણી શકે એવું એકમાત્ર પ્લેટફોર્મ અમદાવાદ ઇન્ટનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ-૨૦૨૦ (છૈંઝ્રહ્લહ્લ) છે. હવે આ ફેસ્ટિવલ વર્ષ…
મોબાઇલ અને ખાસ તો સ્માર્ટ ફોન હવે દરેક લોકોના ખિસ્સામાં આવી ગયા છે એ કારણે કાંડા ઘડિયાળનું મહત્વ સાવ ઘટી ગયું છે. મોટાં શહેરોમાં ફકત શોખ અને ફેશન માટે કાંડા…
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે આ સ્થળે વિવિધ અન્ય આકર્ષણો ઉમેરવાનો સિલસિલો જારી રખાયો છે. સરકાર દ્વારા હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતની…
“કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કોઈપણ અધિકારી અથવા કોઈ પણ બાબતે તેઓ સદભાવનાથી કોઈ કાર્યવાહી કરે છે તો તેવું કરવાના હેતુસર આ કાયદા હેઠળ…