Monthly Archives: December, 2020

Breaking News
0

આજે સોમવતી અમાસમાં સોમનાથમાં ભાવિકોનો ઘસારો

આજે સોમવતી અમાસ છે સોમવાર અને સોમવતી અમાસના શુભગ ત્રિવેણી સંગમ પાવન દીવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરી, પિતૃતર્પણ કરી પુણ્યનું…

Breaking News
0

કેશોદના સોની વેપારીએ શિક્ષકનાં જુનાં દાગીના લઈ નવ ન આપતાં રૂા. ૯૪ હજારની છેતરપિંડી કર્યાની ફરીયાદ

કેશોદ શહેરમાં આવેલાં અંલકાર એપાર્ટમેન્ટમાં રહેતાં અને માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે શિક્ષક તરીકે નોકરી કરતા કૃષ્ણદાસ ગોકળદાસ ઝાલાવાડીયા એ પોતાની બાજુમાં રહેતાં અને કેશોદના મહેન્દ્રસિંહજી ચોક વિસ્તારમાં સાંઈબાબા જ્વેલર્સ…

Breaking News
0

જૂનાગઢમાં ૭ તોલા સાથે બે લાખની માલમત્તાની થયેલ ચોરી

જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર રહેતા કરીયાણાનાં વેપારીના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. તિજાેરી તોડીને રપ હજાર રોકડ, ૭ તોલા- સોના- ચાંદીના દાગીના મળીને બે લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૮ કેસ નોંધાયા, ૩૪ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૮ કેસ નોંધાયા હતા અને ૩૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

રાજ્યમાં ઠંડીની મંદ ગતિ સામે જાેર બતાવતો મેઘો : કમોસમી વરસાદથી ખેડૂતો ભારે ચિંતિત

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે જાેરદાર પલટો જાેવા મળી રહ્યો છે. શિયાળામાં જ્યાં હાડ થીજવતી ઠંડી હોવી જાેઈએ ત્યાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વાદળછાયું વાતાવરણ : સોમવારથી ઠંડી વધશે

ગત ગુરૂવારથી જૂનાગઢ સહિત સોરઠ પંથક તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ રહયો છે જેને કારણે ભેજમય વાતાવરણ અને…

Breaking News
0

ખેડૂતોને નુકસાન વળતર આપવાની માંગ કરતી કોંગ્રેસ

રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જ્યારે આગામી બે દિવસ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે રાજ્યના અનેક માર્કેટ યાર્ડોમાં ખુલ્લો પડેલો…

Breaking News
0

રાજ્યમાં બેવડી ઋતુને લીધે કોરોના વકરવાની ભીતિ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો છે. જેને લઈને કોરોના વાયરસના વકરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે અનેક…

Breaking News
0

કોરોના ઇફેક્ટ : ભારતના ન્યૂઝ પેપર ઉદ્યોગે પ્રોત્સાહન પેકેજ માગ્યું, કહ્યું – કોવિડ-૧૯ને કારણે જાહેરાત અને સર્ક્‌યુલેશનને બહુ જ ખરાબ અસર – અનેક અખાબરો બંધ થવાની ભિતી

ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)ના પ્રમુખ એલ. આદિમૂલમે કેન્દ્ર સરકાર સમક્ષ ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રી માટે પ્રોત્સાહન પેકેજ આપવાની માગ કરી છે. આઈએનએસ ઘણા મહિનાથી આ પેકેજની આશા રાખી રહ્યું છે. આઈએનએસનું…

Breaking News
0

જૂનાગઢ : સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આદર્શ લગ્ન કરાવાયા

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળના હોલમાં ભોય જ્ઞાતિની દીકરીના આદર્શ લગ્ન યોજાયા હતા. તા ૧૧-૧૨-ર૦૨૦ના રોજ સત્યમ સેવા યુવક મંડળના સુશીલાબેન છોટાલાલ શાહ સત્સંગ હોલ ખાતે ભોય જ્ઞાતિ ની દીકરી…

1 35 36 37 38 39 52