તેણી બોલિવૂડની એક યુવા સુપરસ્ટાર હતી. તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. બંને પ્રતિષ્ઠિત પરિવારોમાંથી આવતા હતા, પરંતુ બંને તેમના પરિવારોના પ્રભાવથી ઉપર ઉઠ્યા હતા અને તેમના પોતાના ક્ષેત્રમાં પોતાનું…
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એક્સટર્નલ સહિત ૧૫ હજાર વિદ્યાર્થીની આજથી કોરોનાકાળ વચ્ચે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. મહત્ત્વની બાબત એ છે કે આ પરીક્ષામાં બેસતાં પહેલાં દરેક વિદ્યાર્થીએ યુનિવર્સિટીએ આપેલું ડિક્લેરેશન ફોર્મ…
છેલ્લા લગભગ બે સપ્તાહથી દિલ્હીમાં દેખાવો કરી રહેલા ખેડૂતોના મુદ્દે વિપક્ષના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમણે…
દેશની હોસ્પિટલોમાં આગ સામે સલામતી અંગેના નિયમો લાગું કરવા તથા કોરોના નિયંત્રણોના દિશા-નિર્દેશોના અમલ માટે ભરાયેલા પગલાં મામલે ત્રણ દિવસમાં ખુલાસો કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો…
ગુજરાતમાં કોવિડ-૧૯ના વેક્સિનેશન માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વેક્સીનેશનને લઈને તડામાર…
અમદાવાદ સહિત છ મહાપાલિકા અને રાજ્યની જિલ્લા-તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી આગળ ઠેલાતા આ સંસ્થાઓની મુદ્દત પૂર્ણ થઈ રહી હોઈ તેમાં મુદ્દત વધારવા કે વહીવટદાર મૂકવા સંદર્ભે ગુજરાત…
કારતક વદ અમાસને સોમવાર તા. ૧૪-૧ર-ર૦ર૦ના દિવસે સોમવતી અમાસ છે અને આ દિવસે સૂર્યગ્રહણ છે જે ભારતમાં દેખાશે નહીં તેથી ધાર્મિક દ્રષ્ટિએ ગ્રહણ પાળવાની જરૂર નથી. સોમવારે ભારતીય સમય પ્રમાણે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૦,…
દેશનાં વિકાસના પથ ઉપર દોડી રહેલું ગુજરાત રાજયમાં એક તરફ વિકાસશીલ ક્રાંતિ સર્જાઈ હોવાનાં દાવા થઈ રહયા છે. મોડેલ સ્ટેટ ગુજરાત બની રહયું છે. દેશભરનાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે દર વર્ષે…