Monthly Archives: December, 2020

Breaking News
0

આગામી ૧૧મી ડીસેમ્બરે જૂનાગઢની ર૭પ હોસ્પિટલો બંધના એલાનમાં જાેડાશે

આગામી તા.૧૧ ડિસેમ્બરનાં રોજ જૂનાગઢની ર૭પ હોસ્પિટલો હડતાળ ઉપર જશે તેમ જાણવા મળેલ છે. સીસીઆઈએમ એકટનાં વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસીએશને એલાન આપ્યું છે કે જૂનાગઢમાં પણ હોસ્પિટલો ૧ર કલાકનો બંધ…

Breaking News
0

દ્વારકાની દેવભૂમિ મેડીકલ અને આદિત્ય હોસ્પીટલમાં શોર્ટ સર્કીટને લીધે વિકરાળ આગ, ચાર માળ બળીને ખાખ

દ્વારકામાં શિવરાજસિંહ રોડ પાસે જુની નગર પાલીકા સામે આવેલ ગઈકાલે બપોરના સમયે દેવભુમિ મેડીકલમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડયા…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લાનાં શહેરોમાં બંધની નહીવત અસર

ખેડૂતો અને વિપક્ષી પક્ષોના ભારત બંધ એલાનની ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ, સોમનાથ તેમજ તાલાલા, કોડીનાર અને ઉના શહેરોમાં નહીવત અસર જાેવા મળી હતી. સુત્રાપાડા તથા વેરાવળના માર્કેટીંગ યાર્ડ…

Breaking News
0

દ્વારકા ચરકલા હાઇવે રોડ ઉપર વહેલી સવારે કાર વડલા સાથે અથડાતા મિઠાપુરના ગાયક કલાકારનું મોત

દ્વારકા ખંભાળિયા હાઇવે ચરકલા હાઇવે રોડ ઉપર વહેલી સવારે કાર વડલા સાથે અથડાતા દ્વારકા તાલુકાના મિઠાપુર ગામે રહેતા ગાયક કલાકારનું મૃત્યું નિપજ્યુ હતું. બનાવની વિગત અનુસાર દ્વારકા તાલુકાના મિઠાપુર…

Breaking News
0

કોડીનાર પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બે મિત્રોના મોત

કોડીનારના ભવદીપ દિનેશ અપરનાથી(બાવાજી) એકોડીનાર પોલીસમાં જણાવ્યું હતું કે, તે તેમના મિત્ર કુશ અરશીભાઇ કામળીયા, જીતુભાઇ ધીરૂભાઇ ચુડાસમા, અલ્પેશ ભોજાભાઇ વાજા તથા મોસીન સબીર મન્સુરી એમ પાંચ જણા દિવ…

Breaking News
0

ખેડૂત આંદોલનને પગલે કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી આજે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે

કૃષિ કાયદાઓનાં વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમના આ આંદોલનનો આજે ૧૩મો દિવસ છે અને આજે તેઓએ ભારત બંધનું આહ્વાન આપ્યું છે. તેમના આ ભારત બંધના આહ્વાનને કાૅંગ્રેસ…

Breaking News
0

માઉન્ટ એવરેસ્ટનું કદ વધ્યું, નેપાળના સર્વેમાં નવી ઊંચાઈ ૮,૮૪૮.૮૬ મીટર

નેપાળ અને ચીને વિશ્વના સૌથી ઊંચા પર્વત એવા માઉન્ટ એવરેસ્ટની નવી સત્તાવાર ઉંચાઈ સંયુક્ત રીતે જાહેર કરી છે. માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ ૮,૮૪૮.૮૬ મીટર હોવાનું જણાવાયું છે. નેપાળ સરકારે…

Uncategorized
0

દ્વારકા : ભારત બંધ પગલે નીકળેલા બહુજન ક્રાંતિ મોર્ચા અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

દ્વારકા તાલુકાના મિઠાપુર ગામેથી બહુજન ક્રાંતિ મોર્ચાના તેમજ કોંગ્રેસના ૭ જેટલા કાર્યકરો બાઇક લઇને કિસાન આંદોલનને સમર્થન આપવા દ્વારકાની પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવા નીકળ્યા હતા ત્યારે આવેદન પત્ર…

Uncategorized
0

આજે વિરબાઇ માતાની ૧૪૨મી પુણ્યતિથી વિશ્વમાં એક માત્ર આટકોટમાં મંદિર

આટકોટ ગામમાં વિશ્વમાં એકમાત્ર મંદિર આવેલ છે. આ મંદિરમાં વર્ષોથી ભુખ્યાજનોને ભોજન, અખંડ રામધૂન ચાલુ છે ત્યારે પૂજ્ય જલારામબાપાના પગલે પગલે ચાલનારા તેમના પત્ની વિરબાઇમાતાને હજારો આસ્થાળુઓ હૃદયપૂર્વક યાદ કરી…

Uncategorized
0

ખંભાળિયા નજીક સુકી ખેતી કેન્દ્રમાં આગનું છમકલું

ખંભાળિયામાં સલાયા માર્ગ ઉપર આવેલા સૂકી ખેતી કેન્દ્ર નામની સરકારી જગ્યામાં ગઈકાલે બપોરે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી સલાયા…

1 43 44 45 46 47 52