Monthly Archives: December, 2020

Uncategorized
0

જૂનાગઢમાં ભારે વાહનોને દિવસ દરમ્યાન નો એન્ટ્રી હોવા છતાં શહેરમાં ભારે વાહનોની અવરજવર

જૂનાગઢ શહેરનાં દાણાપીઠ વિસ્તારમાં ભારે વાહનોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને માર્ગ બ્લોક કરી દેવામાં આવે છે તંત્રના જાહેરનામા પ્રમાણે સવારના આઠથી રાત્રિના આઠ સુધી ભારે વાહનોને શહેરમાં…

Uncategorized
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા, ૨૩ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૨૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૩, ભેંસાણ-૧…

Uncategorized
0

કૃષિ કાયદાનો જબ્બર વિરોધ, આવતીકાલે જૂનાગઢ શહેર જીલ્લામાં બંધ પળાશે

કેન્દ્રીય કૃષિ સંબંધીત નવા કાયદાઓનાં વિરોધમાં આવતીકાલે ગુજરાત બંધનું કોંગ્રેસ સહિતનાં ૧૭ સંગઠનો દ્વારા કોલ આપવામાં આવ્યો છે અને જેના પગલે આવતીકાલે બંધ પાળવામાં આવશે. ત્યારે આવતીકાલે જૂનાગઢ શહેર અને…

Uncategorized
0

જૂનાગઢની કોવિડ હોસ્પીટલમાં તંત્રનું સરપ્રાઈઝ ચેકીંગ, મોકડ્રીલ યોજાઈ

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલ આગના પગલે સરકાર દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધરાયુ છે અને મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જૂનાગઢની તમામ કોવિડ હોસ્પિટલનું અધિકારીઓ અને…

Uncategorized
0

ગીર સોમનાથ જીલ્લામાંથી પકડાયેલ ગેરકાયદેસર ખાણોની તપાસનો રેલો ગાંધીનગર સુધી ન પહોંચે એટલે ચાર્જ લઇ લેવાયાનો ધારાસભ્યોનો ખુલ્લો આક્ષેપ

ગીર સોમનાથ જીલ્લામાં ચાર દિવસ પૂર્વે ઇન્ચાર્જ એસપીએ ખનીજચોરો ઉપર બોલાવેલ તવાઇ બાદ ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડાનો ચાર્જ લઇ લેવાના સરકારના હુકમનો મામલો ગરમાયો છે. જેમાં શનિવારે જીલ્લાના…

Uncategorized
0

જલારામ જયંતિ પ્રસંગે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ઓનલાઈન વકતૃત્વ ર્સ્પધામાં જૂનાગઢની કુમારી ધારા આડતિયા વિજેતા

લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ પૂજય જલારામબાપાની જયંતિ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ઓનલાઈન વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જૂનાગઢની કુ.ધારા આડતિયા મેદાન મારી ગઈ હતી. જૂનાગઢનું ગૌરવ વધારનાર આ દિકરીને અભિનંદનની વર્ષા…

Uncategorized
0

જૂનાગઢમાં શહીદ જવાન ઈમરાન સાયલીને આદિવાસી યુવા સંગઠન દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ

મા ભોમની રક્ષા કાજે ભારત દેશના અનેક સપૂતોએ શહીદી વહોરી ભારત દેશની આન, બાન અને શાનમાં અનેક છોગા ઉમેરેલ છે ત્યારે તાજેતરમાં અરૂણાચલ પ્રદેશની સીમા ઉપર ભારત દેશના ત્રણ…

Uncategorized
0

ર૧ દેશોનાં ૧૦૦૮ ચિત્રકારોના ઓનલાઇન શોકેસમાં દેવભૂમિ દ્વારકાના ખ્યાતનામ ચિત્રકાર સામત બેલાનું ચિત્ર પ્રદર્શિત થયું

ઈન્દોરની સંસ્થા દ્વારા ઓનલાઇન એક્ઝિબિશનમાં ૨૧ દેશોના કુલ ૧૦૦૮ ચિત્રકારોના ચિત્રો પ્રદર્શિત થયા હતા. જેમાં દેવભૂમિ દ્વારકાના ખ્યાતનામ ચિત્રકાર સામત બેલાના ચિત્રો પણ પસંદગી પામ્યા હતા. આ એક્ઝિબિશનમાં પોતાની કૃતિ…

Uncategorized
0

માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ઇજાગ્રસ્ત ઘુવડની સારવાર કરાઈ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા વાડી વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત ઘુવડ પક્ષીની તરૂણભાઈ નિમાવતને જાણ થતા જ તાત્કાલીક દિવસા જઈ ઇજા પામેલ ઘુવડને લાવી માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાને સોંપવામાં આવેલ…

Uncategorized
0

જૂનાગઢ અનુસૂચિત જાતિ કર્મચારી સમિતિ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૫માં મહાપરિનિર્વાણ દિને શ્રધ્ધાંજલિ અપાઈ

ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૫માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અનુસૂચિત જાતિ કર્મચારી સમિતિ, જૂનાગઢ દ્વારા તા. ૬-૧૨-ર૦૨૦ રોજ શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ આંબેડકર ભવન, શ્રીનગર સોસાયટી, મધુરમ ખાતે યોજવામાં આવેલ હતો.…

1 48 49 50 51 52