Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો, ત્રણ ઝડપાયા

જૂનાગઢમાં રામદેવપરા નજીક આવેલા હાલાનગર પાસે પુતળાસવાળા ડેલા નજીક જાહેરમાં જુગાર રમતા રૂા.૧૦,૩ર૦ની રોકડ માલમતા સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

Breaking News
0

વંથલીનાં બંટીયા ગામે રહેણાંક મકાનમાંથી દાગીનાની ચોરી

વંથલીનાં બંટીયા ગામનાં સલીમભાઈ ઓસમાણભાઈ સાંઢ (ઉ.વ.૩પ)એ આતિશ ઉર્ફે વિશાલ બહાદુરભાઈ ઉર્ફે બદરૂ રાઠોડ રહે.ઘાંટવડ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓએ દિવસનાં સમયે ફરીયાદીનાં રહેણાંક મકાનમાં પ્રવેશ…

Breaking News
0

માસ્ક ન પહેરનાર લોકો પાસેથી આઠ માસમાં રૂા.૧૧૬ કરોડનો દંડ વસુલાયો

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબૂમાં લેવાના વિવિધ પ્રયાસો વચ્ચે રાજ્યની પ્રજા પાસેથી આઠ મહિનામાં રૂા.૧૧૬ કરોડનો દંડ માત્ર માસ્ક ન પહેરવા બદલ વસૂલી લેવામાં આવ્યો…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૬ કેસ નોંધાયા, ૧૪ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૬ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

નાતાલનાં પ્રારંભે જૂનાગઢમાં પરોઢીયે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ

જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લા પાંચેક દિવસથી ઠંડીનું જાેર રહેવા પામ્યું છે. એમાં પણ ભવનાથ ક્ષેત્રના ગિરનાર પર્વત ઉપર તો પાંચ થી છ ડિગ્રી જેવું ઠંડીનું તાપમાન જાેવા મળી રહયું છે.…

Breaking News
0

માળીયાહાટીનાનાં અમરાપુર ગામે નાબાર્ડના ઉપક્રમે પ્રશિક્ષક વર્કશોપ યોજાયો

માળીયાહાટીનાના અમરાપુર ગામે નાબાર્ડ દ્વારા તાજેતરમાં પ્રશિક્ષક અને સ્વ-સહાય જૂથના સભ્યની વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં કિરણ રાઉત, નાબાર્ડ, ડીડીએમ, દર્શન સૂત્રેજા, કાનાભાઈ ગલચર, શ્રી લક્ષ્મણ દ્વારા માર્ગદર્શન આપવામાં…

Breaking News
0

માણાવદરમાં નેત્રયજ્ઞ યોજાયો

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ રાજકોટ અને લાયન્સ કલબ માણાવદર દ્વારા ૪૪ર નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પનું ઉદઘાટન ડો. પંકજ જાેષીનાં હસ્તે થયું હતું. માણાવદર તાલુકાનાં જરૂરીયાતમંદ ૯૦ દર્દીઓએ નિદાન કરાવ્યું હતું. જેમાં ૪૦…

Breaking News
0

પ૦થી વધુ ઉંમર અને ગંભીર બિમારી ધરાવતા ૧ કરોડ લોકોને પહેલા અપાશે કોરોનાની વેકસીન

કોવિડ-૧૯નાં દર્દીઓ માટે હાથ ધરાયેલા ડોર ટુ ડોર સર્વેમાં સામે આવ્યું છે કે , ૧ કરોડથી વધુ લોકો એવા છે જેમની ઉંમર પ૦ કરતા વધુ છે. સર્વેમાં પ૦ કરતા…

Breaking News
0

સુરતનાં જાણીતા મહિલા ફેશન ડિઝાઈનરે ચાંદીનાં સાન્તાકલોઝ બનાવ્યા

સુરતનાં ફેશન ડિઝાઈનર હિના મોદી દ્વારા ફેબ્રિક અને જરીનો ઉપયોગ કરી ક્રિસમસ ટ્રી તૈયાર કરાયું છે. આ ટ્રીમાં દરેક વસ્તુ લોકલ જ લગાવવામાં આવી છે. સાથે શહેરનાં અનેક જવેલર્સ દ્વારા…

Breaking News
0

ગુજરાતનાં માછીમારોને વેટમુક્ત ડીઝલ પેટે ચાલું વર્ષે રૂા.૬૫.૩૦ કરોડની સહાય ચૂકવાઇ : મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા

ગુજરાત રાજયનાં મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. માછીમારોને આર્થિક રીતે પગભર કરવા અને મત્સ્યોદ્યોગના વિકાસ માટે ટેકનોલોજીના…

1 11 12 13 14 15 513