Yearly Archives: 2020

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં વિધવા બહેનોને સરકારી યોજના અંતર્ગત રૂા. ૧.૬૪ કરોડથી આર્થીક સહાય ચુકવાઇ

ગુજરાત રાજય સરકાર દ્વારા નિરાધાર વિધવા બહેનોને ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ વિધવા બહેનોને દર માસે રૂા.૧૨૫૦ની આર્થિક સહાય તેમના…

Breaking News
0

આજે ગીતા જયંતી : વિશ્વકલ્યાણ માટેનો ઉત્તમ ગ્રંથ છે ભગવદ ગીતા

મોક્ષદા એકાદશીનું પર્વ ગીતા જયંતિ તરીકે ઉજવાય છે. શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનાં માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણે જીવન જીવવાની ચાવીઓ માત્ર હિંદુઓને જ આપી છે, એવું નથી. આ ગ્રંથ સમગ્ર માનવજાત માટે છે.…

Breaking News
0

કાથરોટા-વડાલ રસ્તાનું અધુરૂં સમારકામ પૂર્ણ કરવા ગ્રામજનોની માંગણી

જૂનાગઢ નજીક આવેલ કાથરોટા ગામનાં વડાલને જાેડતા મુખ્ય માર્ગ ઉપર ગંગાજળીયા પૂલથી નજીક રસ્તો બિસ્માર થયો છે અને ખરાબ રસ્તાને કારણે રોજ મોટી સંખ્યામાં અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો…

Breaking News
0

જૂનાગઢમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

જૂનાગઢમાં અંબીકાચોક વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમે સામત કનુભાઈ રાઠોડ ભરવાડને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઈ રોકડ, મોબાઈલ સહિત કુલ રૂા.૧૮,પ૬૦નો મુદામાલ કબજે કર્યો હતો. આ રેઈડ દરમ્યાન ખડીયા ગામનો…

Breaking News
0

જૂનાગઢમાં જુના કેસનાં મનદુઃખમાં મહિલા ઉપર હુમલો

જૂનાગઢમાં જુના કેસનાં મનદુઃખમાં એક શખ્સે મહિલાને સ્ટીલની ડોલ કપાળનાં ભાગે મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં જાેષીપરા શાંતેશ્વર રોડ ઉપર ત્રીમુર્તિ સોસાયટીમાં રહેતા રત્નાબેન…

Breaking News
0

કેશોદમાં પરિણીતાએ સાસરીયાનાં ત્રાસથી ફિનાઈલ પીધું

કેશોદમાં સાસરીયાનાં ત્રાસથી પરિણીતાએ ફિનાઈલ પી લેતા તેને સારવારમાં ખસેડાઈ હતી. પોલીસે પરિણીતાનું નિવેદન લઈ સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશોદમાં સુમન સોસાયટીમાં રહેતા…

Breaking News
0

ચાંદ્રાવાડીના યુવાનનું ઝેરી દવા પીતા મોત

મેંદરડાનાં ચાંદ્રાવાડી ગામે રહેતા વિપુલભાઈ મથુરભાઈ બોઘરા (ઉ.વ.૩પ) નામનાં યુવાને કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેને જૂનાગઢ ખાતે ડો.વડાલીયાની હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ અને સારવાર દરમ્યાન આ યુવાનનું મોત…

Breaking News
0

છોડવડી ગામેથી સગીરાનું અપહરણ, ફરીયાદ

ભેંસાણનાં છોડવડી ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું હાલ ઢોળવા ગામે રહેતા અક્ષય કરશનભાઈ રાઠોડે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી લગ્ન કરવાનાં ઈરાદે અપહરણ કરી જતાં પોલીસે આ બનાવમાં…

Breaking News
0

ડુંગરપુર પાસે બાઈક હડફેટે સાયકલ ચાલકને ઈજા

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે કૃષ્ણનગર પાસેથી નવા પાતાપુર ગામનાં જશાભાઈ જીણાભાઈ વાઘેલા (ઉ.વ.૬૦) સાયકલ ઉપર જઈ રહયા હતાં. ત્યારે બાઈક નં.જીજે-૧૧-સીએ- ૪૧૯૯નાં ચાલકે પાછળથી સાયકલને હડફેટે લઈ લેતા જશાભાઈને માથાના…

Breaking News
0

ગીર સોમનાથનાં જંગલમાં ગેરકાયદેસર લાયન શો કરનાર આરોપી બે વર્ષે ઝડપાયો

ગીર સોમનાથમાં જંગલના રાજા એવા સિંહને મુરઘીની લાલચ આપતા હોય તેવા દ્રશ્યો સાથેનો વિડીયો બે વર્ષ પૂર્વે સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ હતો. જે અંગે તપાસ બાદ ગેરકાયદેસર લાયન શો માટે…

1 13 14 15 16 17 513