Yearly Archives: 2020

Breaking News
0

વેરાવળના નાગરીકે સોલાર કંપની સામે છેતરપીંડી કર્યાની પોલીસ ફરીયાદ કરી

વેરાવળના રહેવાસીએ સોલાર ફીટ કરાવવા માટે કંપનીને આશરે એકાદ વર્ષ પહેલા રૂા.દસ હજારનો ચેક આપેલ હતો. ત્યારથી દઇ આજસુધી કંપની દ્વારા કોઇ જવાબ ન મળતો હોવાથી અંતે છેતરાયાના અહેસાસ સાથે…

Breaking News
0

વેરાવળમાં શીખ પરીવાર ઉપર તલવાર-પાઇપ વડે સંબંધીઓએ જીવલેણ હુમલો કર્યો

વેરાવળ શહેરના ભાલકા વિસ્તારમાં પોતાનો પ્લોટ જાેવા ગયેલા શીખ પરીવારના સભ્યો ઉપર તેના જ પરીવારજનોએ તલવાર અને પાઇપ વડે જીવલેણ હુમલો કરેલ હતો. આ મારામારીની ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૯ કેસ નોંધાયા, ૧૭ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૧૭ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૩,…

Breaking News
0

તારા ઉપર દારૂનો કેસ થયો છે તેમ કહી પોલીસની ઓળખ આપી રૂા. ૧૦ લાખની ખંડણી અને અપહરણ કેસમાં અપહૃત જૂનાગઢના યુવાનને પોલીસે મુક્ત કરાવ્યો : નાસી છૂટેલા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન

જૂનાગઢ પોલીસ દ્વારા તાજેતરમાં ભવનાથ પોલીસ સ્ટેશન વિતારમાં રાધાનગર સોસાયટી ખાતે બનેલ અપહરણનાં બનાવમાં રૂા. ૧૦ લાખ ખંડણી પેટે રોકડા નાણા માંગવાના કેસને ઉકેલવામાં જૂનાગઢ પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સ તથા…

Breaking News
0

ધણફુલીયા ગામે બાળકી ઉપર હુમલો કરનાર બે સિંહ પાંજરે પુરાયા

વંથલીના ધણફુલીયા ગામની સીમમાં એક તરૂણીને ફાડી ખાધા બાદ વન વિભાગ સિંહોને પકડવા કવાયત કરી રહયા હતા. તે દરમ્યાન ગઈકાલે સવારે મેંદરડા પાસેથી બે સિંહો પાંજરામાં સપડાતા તેને ચકાસણી માટે…

Breaking News
0

કચ્છની ‘બારહી ખારક ગોળ’નું મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે લોન્ચીંગ કરાયું

કચ્છની બારહી ખારેકમાંથી બનતા પ્રવાહી ગોળનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદહસ્તે આકર્ષક પેકીંગ સાથે લોંચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ ખેતી પાકોનું મુલ્યવૃધ્ધી કરતા વેલજીભાઈ ભુડિયાને અભિનંદન આપતા જણાવ્યું…

Breaking News
0

હિન્દી ફિલ્મ જગતનાં લોકપ્રિય ગાયક મોહમ્મદ રફીનો આજે જન્મદિન

જેનો દર્દીલો અવાજ જુની પેઢી તેમજ નવી પેઢીનાં લોકોને આજનાં દિવસે પણ સાંભળવો ગમે તેવા કણર્પ્રિય અવાજનાં માલીક અને હિન્દી ફિલ્મ જગતમાં વર્ષો સુધી પોતાનાં કંઠનાં જાદુથી અનેક લોકપ્રિય ગીતોની…

Breaking News
0

સંધી મુસ્લિમ સમાજનું ગૌરવ ડો.નિદા જુણેજા

જૂનાગઢ શહેરમાં આવેલ બીએએમએસ સરકારી કોલેજમાં અભ્યાસ કરીને સંધી-મુસ્લિમ સમાજની તેજસ્વીની વિધાર્થીની ડો.નિદા હાસમભાઈ જુણેજાએ બીએએમએસ ફાયનલ ઈયરમાં ૭૩ ટકા મેળવીને ડોકટર બનવાની સાથે ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરતા સમગ્ર મુસ્લિમ…

Breaking News
0

અમેરીકામાં કોરોના વાયરસની વેકસીન મુકાવતા સોરઠનાં ડો.પટેલ પ્રભાકર ભુત

કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વના દેશોને ઝકડી લીધેલ છે. આ દરમ્યાન કોરોનાની રસી શોધી કાઢવામાં આવી છે અને રસીકરણ થઈ રહયું છે. દરમ્યાન વંથલીનાં ડો.પટેલ પ્રભાકરભાઈ અશોકભાઈ ભુત કે જેઓ…

Breaking News
0

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળના ઉપક્રમે આદર્શ લગ્ન યોજાયા

જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળના સુશીલાબેન છોટાલાલ શાહ સત્સંગ હોલ ખાતે દરજી જ્ઞાતિની દીકરી કીરણબેન નરશીભાઈ જેઠવાના લગ્ન ભાવિનભાઈ મગનભાઈ ભૂંડિયા સાથે તા. ર૧-૧ર-ર૦ર૦ના રોજ ધામધૂમથી આદર્શ લગ્ન કરી આપવામાં…

1 14 15 16 17 18 513