Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢમાં સિંધી વેપારીને પોલીસ દ્વારા માર માર્યાની ઘટનાના વિરોધમાં વેરાવળ સિંધી સમાજે આવેદનપત્ર આપ્યું

જૂનાગઢ ખાતે સીંધી સમાજના વેપારીને પોલીસ દ્વારા ઢોર માર મારેલ હોવાની બાબતે વેરાવળ સીંધી સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી યોગ્ય તપાસ કરી કસુરવાર કર્મચારી સામે પગલા લેવાની…

Breaking News
0

સુત્રાપાડા : વાવડીના વાડી વિસ્તારમાંથી દિપડો પાંજરે પુરાયો

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના વાડી વિસ્તારમાંથી ગઈકાલે વહેલી સવારે દિપડો પાંજરે પુરાયો છે. આ વિસ્તારમાં ઘણા દિવસોથી દિપડો આંટાફેરા કરી રહેલ જે કેદ થતા ગ્રામજનોએ રાહનો શ્વાસ…

Breaking News
0

જૂનાગઢમાં વિહિપના ઉપક્રમે જૈન સમુદાયના સંતોનો પ્રવાસ યોજાયો

શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ ગુજરાતના અભિયાન અંતર્ગત જૂનાગઢ મહાનગરનો પ્રવાસ યોજાયો હતો જેમાં જૈન સમુદાયના સંતોને સામેલ કરાયા હતા. આ તકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જૈન સંતોને…

Breaking News
0

ઈશ્વરિયા શાળામાં વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરાયું

કોરોના બિમારીમાં શાળામાં અભ્યાસ બંધ હોય સરકાર દ્વારા બાળકોને પિરસાતા ભોજનના સ્થાને અનાજ જથ્થો આપવામાં આવે છે. ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આચાર્ય હસમુખભાઈ પટેલના માર્ગદર્શન સાથે સંચાલક અભેશંગભાઈ મકવાણાના હસ્તે વિદ્યાર્થીઓને…

Breaking News
0

લોઢવાની ભારતીય સ્ટેટ બેંકમાં કિશાન દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર ભારતમાં કિસાન દિવસની ઉજવણી ગઈકાલ તા.ર૩મી ડીસેમ્બરના રોજ કરવામાં આવી હતી. જે અનુસંધાને ભારતીય સ્ટેટ બેંક લોઢવા ખાતે પણ કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રાન્ચના મેનેજર…

Breaking News
0

પીએચડીની પદવી એનાયત

જૂનાગઢ પોલીસ તંત્રમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલ્પેશ પી. પરમારના પત્ની સોનિયા વ્રજલાલ ટાંકએ ‘જિલ્લા કક્ષાના આર્થિક વિકાસમાં જિલ્લા સહકારી બેંકોની ભૂમિકા  જૂનાગઢ તથા રાજકોટ જિલ્લા સહકારી બેંકોની કામગીરીનો…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાને રાજ્ય માહિતી આયોગ દ્વારા તમામ વિકાસ કાર્યોની તથા રસ્તા, ગટર અને પાઈપલાઈનનાં ખર્ચની તમામ માહિતી જાહેર કરવા કડક આદેશ

જૂનાગઢ મહાનગરપાલિકાને જાહેર માહિતી અધિનિયમ ૨૦૦૫ની કલમ -૪ હેઠળ તમામ માહિતી મુકવા રાજ્ય માહિતી આયોગ દ્વારા કડક આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે, પ્રજાના પૈસામાંથી થતો…

Breaking News
0

ગિરનાર પર્વત ખાતે ૬ ડિગ્રી તાપમાન : જૂનાગઢમાં શીતલહેર

જૂનાગઢ સહિત સોરઠમાંથી ઠંડી હટવાનું નામ લેતી નથી, આજે પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. અહિંના ગિરનાર પર્વત ખાતે ૬ ડિગ્રી ઠંડીએ માજા મૂકી હતી. ગત સોમવારથી જૂનાગઢ શહેર-જિલ્લા…

Breaking News
0

હવે અમેરિકામાં મગજને કોરી ખાતા ‘અમીબા’નો આતંક, કોરોના કરતા પણ ચાર ગણો ચડે તેવો આ રોગ છે

કોરોના વાયરસના સંકટ વચ્ચે અમેરિકામાં ઘણી ઝડપથી મગજને કોરી ખાતો ઘાતક અમીબા નેગલેરિયા ફાઉલરલી ફેલાય રહ્યો છે. આ અમીબા હવે દક્ષિણના રાજ્યોથી થઇને અમેરિકાના ઉત્તરના રાજ્યો સુધી ફેલાય રહ્યો છે.…

Breaking News
0

ગેસનો બાટલો બદલતી વખતે દાઝી ગયેલા માણાવદરનાં નિલેષભાઇ શેખ બાદ પત્ની ફરઝાનાબેનું પણ મોત

માણાવદરમાં બાર દિવસ પહેલા સાંજના સમયે ગેસનો બાટલો બદલતી વખતે ભડકો થતાં આગ લાગતાં મુસ્લિમ દંપતિ દાઝી જતાં માણાવદર, જૂનાગઢ સારવાર અપાવી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી અગાઉ…

1 15 16 17 18 19 513