કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં ભારતભરનાં રાજ્યોનાં શિક્ષકો ઓનલાઇન શિક્ષણ અંગે પ્રશિક્ષણ લઈ રહ્યા છે. બધા જ શિક્ષકોમાં ચિંતા પ્રવર્તે છે કે ‘રીમોટ ઓનલાઇન શિક્ષણ’ને રસપ્રદ કેમ બનાવવું ? કઈ રીતે…
ગુજરાતનાં વિધાર્થીઓ હાલમાં સરકારની પ્રિમેટ્રીક અને પોસ્ટમેટ્રીક શિષ્યવૃત્તિના ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહયાં છે. ઘણાં વિધાર્થીઓની ગત વર્ષે શિષ્યવૃત્તિ પાસ નથી થઈ તેવા વિધાર્થીઓ રીન્યુઅલ ફોર્મનું ઓપ્શન આવે…
હાથરમાં ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પોલીસ લાઠીચાર્જ દરમ્યાન કોંગ્રેસના કાર્યકરોને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે એક પોલીસ કર્મીએ તેમના કપડાં પકડીને ખેંચ્યા હતા. આ ઘટના…
હાથરસની ગેંગરેપ પીડિતાને ન્યાય અપાવવા અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર ખાતે દેખાવો યોજાયા હતા. ટાઈમ્સ સ્ક્વેર ઉપરાંત ન્યુયોર્ક, ન્યુ જર્સી, પેન્સિલવેન્યિા અને મિશિગન ખાતે પણ આવા પ્રદર્શનો યોજાયા હતા. એટ્રોસિટિ વિરૂધ્ધ આંબેડકર…
કોરોનાની મહામારી વચ્ચે રિક્ષાચાલકોએ આર્થિક સહાયની માંગ સાથે કરેલી રિટમાં ચુકાદો આપતાં હાઇકોર્ટે નોંધ્યું છે કે રિક્ષાચાલકોને નાણાંકીય મદદના મુદ્દે હાઇકોર્ટના આદેશના ચાર સપ્તાહમાં સરકાર ર્નિણય લે. તેઓ રિક્ષાચાલકોના બંને…
અમદાવાદના અસારવામાં એક પુત્રએ માતાને માર માર્યો અને માર પણ કેટલી હદે માર માર્યો માનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું, પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો છે. વિગત મુજબ પુત્રને…