Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ સહિત ગુંદાળા, કેવદ્વા, સાંતલપુર, ધંધુસર, નરેડી, જાંબુડા, માંગરોળ, દિવાસા, જુથળ, ખોડાદા તથા નાથળ ખાતે જુગાર દરોડા : ૭૬ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.કે.ગઢવી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢનાં દોલતપરા વિસ્તાર નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.પ૩ર૦નાં મુદ્દામાલ સાથે…

Breaking News
0

જૂનાગઢનાં માલીવાડા નજીક શ્રાવણમાસમાં શિવાલયમાંથી રૂા.૩પ૦૦નાં મુદ્દામાલની ચોરી

જૂનાગઢનાં માલીવાડા રોડ પાસે આવેલા એક શિવાલયમાં ચોરીનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર માલીવાડા રોડ ખાતે રહેતાં પિયુષભાઈ અમુલાલ ચાવડાએ પોલીસમાં આ કામનાં અજાણ્યા…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા, વિસાવદર-કેશોદના દર્દીનું મૃત્યું

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ પોઝીટીવ આવેલ છે અને બે દર્દીઓના મૃત્યુ નીપજયાં છે. બે મૃત્યુ પૈકી એક દર્દીનું મોત કોરોનાને કારણે અને અન્ય દર્દીનું મૃત્યુ કોરોના…

Breaking News
0

મુસ્લિમ મહિલાના ૧૬ માસથી અટવાઈ પડેલા પ્રશ્નનો અંત લાવતી જૂનાગઢની પોલીસ

જૂનાગઢ શહેરના સુખનાથ ચોક ખાતે રહેતા એક મુસ્લિમ મહિલા શબાનાબેન (નામ બદલાવેલ છે) જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘને રૂબરૂ મળી પોતાની આપવીતી જણાવેલ કે પોતાના લગ્ન જામનગર ખાતે થયેલા…

Breaking News
0

જૂનાગઢ એસટી કોલોનીમાં દીપડો દેખાતા વનવિભાગે પાંજરૂ મૂકયું

જૂનાગઢ મોતીબાગ પાસે આવેલ એસટી કોલોનીમાં ગઈકાલે બપોરનાં સમયે ત્યાં રહેતા મહિલા કંડકટરને દીપડો દેખાયો હતો. બાદમાં ત્યાંનાં સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી વનવિભાગ દ્વારા હાલ તો માત્ર…

Breaking News
0

માંગરોળ પંથકમાં સવારે પોણા ચાર ઈંચ વરસાદ ખાબકયો

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘાવી માહોલ છવાયેલો રહયો છે. ગઈકાલે ૯ તાલુકા પૈકી મોટાભાગના તાલુકામાં વિરામ રહેલ હતો. જયારે જિલ્લાના માંગરોળ ખાતે આજે સવારે ૬ થી ૮ દરમ્યાન પોણા ચાર…

Breaking News
0

કોરોના દર્દીઓની સેવા કરતા વોરિયર્સ માટે હોસ્પિટલમાં બેડ રિઝર્વ રખાશે

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને કોવિડની કામગીરીમાં જાેડાયેલ ડોકટર, સ્ટાફ સહિતના વોરિયર્સને પણ સંક્રમણ લાગવાના બનાવો વધી રહ્યા હોઈ આવા વોરિયર્સ માટે સરકારી હોસ્પીટલોમાં બેડ રિઝર્વ રાખવાના આદેશો…

Breaking News
0

જૂનાગઢનાં કોરોના વોરીયર્સોએ રક્ષાબંધનની ઉજવણી કરી

રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવે છે. બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.…

Breaking News
0

દ્વારકાધીશજી મંદિરે બળેવ પૂનમની ઉજવણી

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશજીનાં મંદિરે ગઈકાલે બળેવ પૂનમનાં પાવન અવસરે ભગવાન દ્વારકાધીશે યજ્ઞોપવિત ધારણ કરી હતી. પુજારી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર તથા પૂજા કરાઈ હતી અને બપોરે રાજભોગ, મીઠાજલ ધરવામાં…

Breaking News
0

સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને રક્ષાબંધન નિમિત્તે વિશેષ ગલગોટા ફુલોનો ભવ્ય શણગાર કરાયો

કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજીના (અથાણાવાળા) ના માર્ગદર્શનથી તેમજ પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરમાં તા.૩-૮-ર૦ને સોમવારે ભવ્ય દાદાને ગલગોટાના ફુલોનો શણગાર કરવામાં આવેલ હતો જેમાં દાદાને વિશેષ…

1 311 312 313 314 315 513