દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના લાંબા વાડી વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા પવનચક્કીના પંખા તૂટી પડ્યા હતાં. લાંબા ગામે વિન્ડફાર્મમાં પવનચકકી વધુ પડતો પવન સહન ન કરતા તૂટી પડી હતી. ભારે…
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ મારૂતિનગરમાં વરસાદી પાણીથી ખાડાઓ ભરાતાં, દુર્ગંધ ફેલાતાં આ અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર અને મનપા કમિશ્નરને રજૂઆત કરી છે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં નાગરિકોએ રર દિવસ પહેલાં મધુરમમાં…
કોરોના મહામારીનાં સમયમાં લોકડાઉનની પરિસ્થિતિમાં વેપાર ઉદ્યોગ ધંધા અને આર્થિક ક્ષેત્રોમાં મંદીનો ફટકો પડ્યો છે. લોકો રોજી-રોટી વિહોણાં બની ગયાં છે તેવાં સંજાગોમાં સરકાર દ્વારા એક તરફ આમ જનતાને ખાસ…
દરેક નાગરીકને પોતાનાં રહેઠાંણ અંગેનો પુરાવો આપવા માટે એક તો આધારકાર્ડ હોવું જરૂરી છે અને સાથે જ રેશનકાર્ડને પણ અતિ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સરકારશ્રીની એવી અનેક યોજનાઓ છે…
દેશમાં લોકડાઉનની આડમાં બંધ રહેલ સ્કુલો દ્વારા ફી ઉઘરાવવાના મનસુબા સાથે ઓનલાઇન શિક્ષણ સાથે હોમવર્ક આપવાની શરૂ થયેલ પ્રથા તાત્કાલીક બંધ કરાવવા અને જયારથી લોકડાઉન શરૂ થયેલ ત્યારથી લઇને જયાં…
આજે અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશી અને કારતક સુદ એકાદશી જેને દેવઉઠી એકાદશી (દેવદિવાળી) કહેવાય આટલાં સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આજના દિવસે અષાઢ સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુ પોઢે…
જામખંભાળીયામાં મુંબઈથી આવેલા એક બ્રાહ્મણ વૃધ્ધાને પખવાડીયા પૂર્વે કોરોના હોવાનો રીપોર્ટ આવ્યો હતો. જેનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યું નિપજયું હતું. આમ કુલ મૃત્યું આંક બે થયો છે. હાલ દેવભૂમિ દ્વારકા…
ખંભાળિયા તાલુકાના જુના વિરમદડ ગામે ગઈકાલે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ દરમ્યાન બપોરે આશરે દોઢેક વાગ્યે વિરમદડ ગામની સીમ વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારનાં સભ્યો જમીને બેઠા હતા ત્યારે…