હાલ સમગ્ર દેશ સહીત ગુજરાતભરમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જઈ રહયો છે. રોજેરોજ કોરોના પોઝીટીવ કેસ વધી રહયા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો એક પણ પોઝિટિવ…
માંગરોળ વીજ ડીવીઝન તાબાના માધવપુર સબ ડીવીઝન કચેરીના કોન્ટ્રાકટર દ્વારા ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીના સમયગાળા દરમ્યાન જુદા જુદા પી.ઓ. અને રીલીઝોનાં લાઈનવર્કનું લાખોનું મટીરીયલ્સ ઉપાડી, કામ ન કરી મટીરીયલ્સ જમા…
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહેલ છે ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં આગામી તા. ૧પ ઓગસ્ટ સુધી વેકેશન જાહેર કરાયું છે. સાથોસાથ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે…
ગુજરાતમાં જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી જાહેર આરોગ્ય સેવા પાછળ ખર્ચમાં સતત ઘટાડો કરતી આવી છે. વર્ષ ર૦ર૦ પહેલાં આરોગ્ય સેવા પાછળ ૪.૩ ટકા જેટલો ખર્ચ કરવામાં આવતો હતો.…
કોરોનાના લોકડાઉનને ધ્યાને રાખી મજુરો-કર્મચારીઓનો પગાર ન કાપવા અને છુટા ન કરવા વડાપ્રધાનથી લઇ મુખ્યખમંત્રી સહિતનાઓ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને અપીલ કરી રહયા છે. તેમ છતાં અમુક ઉદ્યોગપતિઓ વડાપ્રધાનની અપીલને ન…
વેરાવળમાં બે સ્થળોએ જુગાર રમતા ૭ શકુનીઓને રૂ.૧૯,૬૭૦ સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ પ્રભાસપાટણ પોલીસ સ્ટાફે બાતમીના આધારે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ફેઝાન કંપનીની…
વેરાવળમાં ટ્રાન્સપોર્ટના વેપારીને હિસાબના પૈસા બાબતે માથાકુટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ વેરાવળ અને હાલ પુના રહેતા ઇરફાનભાઇ…