જૂનાગઢના મધુરમ વિસ્તારમાં ટ્રક માલિક સાથે ટ્રક ભાડે લઈ અને રૂપિયા ન ચૂકવતાં ભાડું ન આપી વિશ્વાસઘાત કર્યાની ટ્રક માલિકે ફરિયાદ નોંધાવતાં છેતરપીંડી કરનારને ઝડપી લઈ પૂછપરછ કરતાં આરોપીએ છેતરપીંડીના…
જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક બેઠક ગઈકાલે મળી હતી જેમાં શાસકપક્ષ તેમજ વિરોધપક્ષ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્ને વિરોધપક્ષ દ્વારા બરાબરની ટક્કર આપી અને અસરકારક રજુઆતો…
કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે પ્લોટ વિસ્તારના જુના રસ્તે પાતાળ કુવાની બાજુના ખેતરની વાડમાં ઝેરી મધનું મોટુ ઝુંડ છે. જે આશરે પાંચ ફુટ લંબાઈ તથા બે ફુટથી વધારે પહોળાઈ ધરાવતા…
વિશ્વ મહામારી કોરોના વાયરસની અસરથી દેશનાં અનેક મંદિરોમાં આર્થીક આવક, જાવક, વ્યવસ્થા નિભાવ ખર્ચની કપરી સ્થિતિ અને દર્શનાર્થીની પાંખી હાજરીનાં સમીકરણો થયા છે ત્યારે સોરાષ્ટ્રનાં સાગરકાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિરની…
કેશોદ મંડપ, લાઈટ, સાઉન્ડ, ડેકોરેશન, ફોટોગ્રાફી એશોશીએશન દ્વારા લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનમાં છેલ્લા ત્રણેક મહિનાથી ધંધા-રોજગાર…
શ્રી વિશ્વાનંદમયીદેવીજી દ્વારા જણાવાયું છે કે જાળિયા ગામે આવેલા શિવકુંજ આશ્રમમાં આ વર્ષે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે નહિ. કોરોના મહામારીમાં સરકારના આદેશ અને સૌના હિતમાં આશ્રમમાં ગુરૂપૂર્ણિમા પ્રસંગ ઉજવવાનો નથી.…
જૂનાગઢ જિલ્લામાં સંચારી રોગ નિયંત્રણ સમિતિની બેઠક જિલ્લા આરોગ્ય અઘિકારીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં સમગ્ર જિલ્લામાં રોગચાળા માટે અટકાયતી પગલા લેવા તેમજ સતર્ક રહેવા જણાવાયું હતું. ચોમાસાની…