કોરોનાનાં કહેર વચ્ચે આજે ભારત અને વિશ્વનાં દેશો જીવન બચાવવાની કવાયતમાં આરોગ્ય વિષયક પગલાં અને તકેદારીનાં પગલાં સર્વત્ર લેવાઈ રહ્યાં છે. ગુજરાતમાં પણ સતત કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. ૩૩…
જૂનાગઢ શહેરમાં હાલ પરિસ્થિતિ એવી છે કે મુખ્ય-મુખ્ય રસ્તા ઉપર ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે અને જેનાં કારણે મોટા-પાયે રસ્તાઓમાં ખોદકામ થયાં છે. કામગીરી પૂર્ણ થયા બાદ પણ હજુ…
માણસ જીવનમાં જયારે જયારે અસાવધાની પુર્વક વર્તતો હોય છે ત્યારે તેને અનેક મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે અને એટલા માટે તો કહેવાયું છે કે, સાવચેતી છે તોજ જીવન છે.…
સમકાલીનનાં પ્રણેતા અને તંત્રી રાજુભાઈ શાહનું તા. ર૩-૬-ર૦નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા ઉઠમણું, પ્રાર્થનાસભા, લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તેમના આત્માની શાંતિ અર્થે સૌને ઘરેથી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઈમરજન્સી ૧૦૮ દ્વારા તાજેતરમાં વિશ્વ યોગ દિવસના અનુસંધાને લોકોને પોતાની માનસીક અને શારીરીક તંદુરસ્તી માટે રોજીંદા જીવનમાં યોગાસન કરવા જોઈએ અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ તે…
જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામે વૈષ્ણવ હવેલી ખાતે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે ઠાકોરજી રથમાં બિરાજયા હતા. ઉલ્લેખનિય છે કે રથયાત્રાનો પાવન અવસર હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ ધરાવે છે.…
વેરાવળ નજીક હાઇવે ઉપર આવેલ ડારી ટોલ બુથ કચેરીના બિલ્ડીંગનો ટોલકર્મીઓનો સ્ટાફ ગેરકાયદેસર રીતે રહેણાંક તરીકે ઉપયોગ કરી ગંદકી ફેલાવવાની સાથે વિદેશી દારૂ ઢીંચી ગેરવર્તન કરતા હોવા અંગે આ વિસ્તારમાં…
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામ ખાતે રહેતા અને જૂનાગઢ શહેરના વંથલી રોડ ઉપર આવેલ અક્ષરવાડી મંદિર સામે ફૂટપાથ ઉપર ડુંગળીનો વેપાર કરતા ફરિયાદી વજીબેન કેશુભાઈ વાઘેલા દેવીપૂજક સાથે…