Yearly Archives: 2020

Breaking News
0

કમોસમી વરસાદના કારણે ફરી ખેડૂતોને માઠીઅસર : ખેતરમાં ઘઉં, જીરૂં, ચણા અને લીલા શાકભાજીના ઉભા પાકને નુકસાન

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વર્ષા વિજ્ઞાનના પૂર્વાનુમાન મૂજબ આજે વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું અને કમોસમી વરસાદ પડયો હતો. શુક્રવારે તેમજ બે દિવસ બાદ ત્રણથી ચાર…

Uncategorized
0

લોઢવા વિસ્તારમાં રાત્રે ૧૧થી માવઠાનો વરસાદ : પાકને નુકશાન

લોઢવા ગામમાં ગુરૂવારે દિવસના માવઠાના હળવા ઝાપટા પડી ગયા બાદ રાત્રે ૧૧ વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલું થયેલ હતો જે શુક્રવારે સવારે હજી ચાલું છે. આ માવઠાથી ખેડૂતોને ઉભા મોલ…

Uncategorized
0

કોરોના વેકસીનેશન અર્થે રાજ્યભરમાં આજથી ડેટાબેઝ માટે ડોર ટુ ડોર સર્વે શરૂ

કોરોના મહામારીના વધુ કેસો જારી છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા હવે કોરોનાની વેક્સિન નજીકના દિવસોમાં આવી રહી હોઈ તે માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. કોરોના વેક્સિનેશન…

Uncategorized
0

રાજ્યભરના ૩૦ હજારથી વધુ ડોક્ટરો આજે એક દિવસની હડતાળ ઉપર

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને નાની-મોટી વિવિધ પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવતાં દેશભરના તબીબો કેટલાક દિવસોથી આ ર્નિણયનો વિરોધ કરી રહ્યા છે ત્યારે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તેના વિરોધમાં…

Uncategorized
0

ગુજરાત સરકાર રાજ્યના કોવિડ-૧૯ મૃત્યુઆંકને કેવી રીતે અને કેમ છૂપાવી રહી છે

૨૦ નવેમ્બરના રોજ ગુજરાતી નવા વર્ષના ત્રણ દિવસ પછી, ૭૧ વર્ષના જ્યોતિબેન જાેશીએ અમદાવાદની ૧૨૦૦ બેડની નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ- ૧૯ વોર્ડમાં વેન્ટિલેટર ઉપર અંતિમ શ્વાસ લીધા. તેમના ભાઇ પ્રદિપ…

Uncategorized
0

વોટર મેનેજમેન્ટ અને વોટર ડિસ્ટ્રીબ્યુશનમાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

“વોટર મેનેજમેન્ટ” અને “વોટર ડીસ્ટ્રીબ્યુશન” માં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના નાગરિકો અને ખેડૂતોની જીંદગી સાથે છેતરપીંડી કરી રહી છે. મુખ્યમંત્રીના મોટા મોટા અને ખોટા દાવાઓ ખુદ કેગના અહેવાલ અને…

Uncategorized
0

હજના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દતમાં ૧૦ જાન્યુઆરી સુધી વધારો

આગામી વર્ષ ૨૦૨૧માં હજ કરવા ઈચ્છુક ઉમેદવારો માટે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હતી, તેમાં બીજા એક મહિનાનો વધારો કરવામાં આવતા હવે તા.૧૦/૧/૨૦૨૧…

Uncategorized
0

અમદાવાદમાં માસ્ક વગર ફરનારા સામે કડક કાર્યવાહી એક જ દિવસમાં મનપાએ ઉઘરાવ્યો ૧.૪૦ લાખનો દંડ

કોરોના સંક્રમણનું પ્રમાણ અમદાવાદ સહિત રાજ્યભરમાં જાેવા મળી રહ્યુ છે. અમદાવાદમાં રોજના ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે તંત્ર પણ સજ્જ બન્યું છે. માસ્ક વગર…

Uncategorized
0

જૂનાગઢ : અંધ, અપંગ ગાયોની ગૌશાળાના લાભાર્થે બોલબાલા ટ્રસ્ટ દ્વારા શુધ્ધ ઘી ના અડદીયા વિતરણનું આયોજન

વાંકાનેરની અંધ, અપંગ ગાયોના લાભાર્થે બોલબાલા ટ્રસ્ટ, રાજકોટ, જૂનાગઢ શાખાના ઉપક્રમે શુધ્ધ ગાયના ઘી અને ડ્રાયફ્રુટયુક્ત અડદીયાનું પ્રતિ કલોના રૂા. ૩૦૦ના ભાવથી વિતરણ કરવામાં આવશે. આ અંગેની નોંધણી તા. ૧૪-૧ર-ર૦ર૦…

Uncategorized
0

અમરેલી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ : લાઠી પંથકમાં ધીમીધારે વરસાદ

ગુજરાત રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. લાઠી પંથકમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો…

1 39 40 41 42 43 513